આપણા કુંડા કે ખામણાંમાં જે છોડ વાવ્યો છે તે છોડ ના થડ ની ફરતે આવેલી જમીનમાં સૂર્યના કિરણો પડે છે તે પાણીનું બાષ્પીભવન કરે છે સાથે સાથે જમીનમાં રહેલા અસંખ્ય ઉપયોગી બેક્ટેરિયા નો નાશ જયારે છે ટૂંકમાં વધુ પડતો સૂર્ય પ્રકાશ જમીનનું દુશ્મન છે. સોઇલ બેકટેરીયાને હાર્મ કરે છે. આપણે આ માટી ઉપર સુકાયેલા ઘાસ, ઘઉંનું કુંવળ , લાકડાનો વેર કે છોલ દ્વારા કવર કરીને રાખો આને મલ્ચીંગ કહે છે. મલચીંગ પ્લાસ્ટિક ફિલ્મ નું પણ કરી શકાય , મલચીંગ કરવાથી સોઇલ ફ્લોરા જળવાય રહે છે
_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen