ભારતના વિવિધ શહેરોમાં વપરાતા શાકભાજી


  • લાલ કોબી : લાલ કોબી વિટામિન્સ એ, બી, સી, એફ, કે તથા ખનીજો અને હરિત દ્રવ્યથી સમૃદ્ધ છે. રોગ પ્રતિકારક શક્તિને સારી બનાવે છે. 
  • ડુંગળી : વિટામિન, મિનરલ જેમ કે કેલ્શિયમ, પોટાશિયમ, સલ્ફર તથા પ્રોટીન, પાચક રસ અને હરિતદ્રવ્યથી ભરપૂર છે. 
  • વટાણા : પૌષ્ટિક અને વિટામિન એ, સી, કે તથા મિનરલ કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ, પોટાશિયમ, ફોસ્ફરસ, એમિનો એસિડ અને પ્રોટીનનો સ્ત્રોત છે. 





0 comments

Add a heading by kheti rajkot