Total Pageviews

સ્ટ્રોબેરી કિચનગાર્ડન માં ઉગાડી શકાય ? બીજ ક્યાંથી મળે ?




સ્ટ્રોબેરી શિયાળુ છોડ છે, શિયાળામાં કિચન ગાર્ડનમાં સ્ટ્રોબેરી રેઈઝ બેડમાં કરી શકાય એટલે કે માટીના પાળા ઉપર તેના બીજ નહિ પણ શક્કર ( કટકા ) વાવીને કરી શકાય જમીન અથવા પાળો સતત ભેજ વાળો રહેવો જોઈએ.  તેના રોપ અથવા શક્કર કટકાથી કુંડામાં ઉગાડી  શકાય છે . જો RKGC ફેસબુકમાં તમારા બધાની ડિમાન્ડ આવશે તો આપણે સ્ટ્રોબેરી ઉગાડનાર પાસેથી શિયાળામાં રોપ મંગાવી આપીશું . વધુ માહિતી 9825229766. આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments