મારે આંગણામાં આ ચોમાસામાં શાકભાજી વાવવી છે, મદદ કરશો ?







ખુબ જ સરસ નિર્ણય છે ચોમાસામાં શાકભાજી વાવીને તમે ચોક્કસ સફળ થશો, નીચેની થોડી વાતો વિચારી રાખો અથવા તૈયારી કરી રાખો અમારી પાસેથી ઓર્ગેનિક બીજ લઇ જાવ અને ઓર્ગેનિક શાકભાજી ઉગાડો, જાતે પકવો- જાતે ખાવ, 
  1. ૬ થી ૮ કલાકનો સૂર્ય પ્રકાશ મળતો હોય તે જગ્યા પસંદ કરો.
  2. પાણી નિયમિત આપવાનું થશે તેની વ્યવસ્થા ગોઠવો . 
  3. ગ્રો બેગ ભરવા અથવા રેઈઝ બેડ બનાવવા માટે માટીની આવશ્યકતા છે લાલ માટી અથવા પટેલ એગ્રો માંથી પોટિંગમિક્ષનો ઉપયોગ કરવો પડશે તે તૈયારી કરો
  4. તમે જો ઓર્ગેનિક કિચન ગાર્ડનીંગની શરૂઆત કરતા હો તો શરુ શરુમાં લીફી વેજીટેબલ અથવા કંદમૂળના પાકોની પસંદગી કરો, સફળતા મળશે ઉત્સાહ વધશે પછી ટામેટા, મરચા, રીંગણા, કોબી, ફ્લાવર વાવી શકશો
  5. છોડને પોષણ અને નિયમિત પાણીની આવશ્યકતા છે યાદ રાખજો

         હેપી ગાર્ડન આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966


\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments