અંગ્રેજી નામ : Japanese Mint
વૈજ્ઞાનિક નામ : Mentha arvensis
વતન: Europe
કુલ : Lamiaceae
જાપાની ફુદીનો (Mentha arvensis) એક ખૂબ જ અગત્યનો ઔષધિ પાક છે જેના અનેક ઔષધિય ઉપયોગો છે. ફુદીનાના પાન, ફૂલો અને પ્રકાંડ ઘણા ઉપયોગી છે. ગ્રીક અને રોમન લોકો આ છોડના ખોરાકમાં સુગંધ તથા ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા. ફુદીનાનું તેલ ઘણુ જ ઉપયોગી સુગંધિત તેલ છે. જે રોજીદાં ખોરાકમાં, દવાઓ તરીકે તથા સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં વપરાય છે. ફુદીનો ઇજમેટ બનાવવા, શરદીની દવામાં, ફક સીરપ, દાંતની દવા, માં શુદ્ધી કરવા, પેટના વાયુ, સૌંદર્ય પ્રસાધનો, સુગંધીત, શરબત તથા મુખવાસની બનાવટોમાં થાય છે.
ઉછેર અને વાવણી
શાકમાર્કેટમાં થી તમે ફુદીનો લાવો ત્યારે માટી સહિતના મુલવાળા છોડ ખાસ પસંદ કરો તેના નીચેના ભાગમના મૂળ સહિતના કટકા કે ફુદીનાની ડાળી પણ સીધી તમારા કુંડા કે ગ્રો બેગમાં વાવી શકાય છે , ઘર આંગણે ફુદીનો સરળતાથી થાય છે . ફુદીનાના છોડ ઢળેલા અને માટી સાથે અડેલા હોય તો તે સારું છે
RKGC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
![]() | ![]() |



.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments