ઘર આંગણાના શાકભાજીના ફાયદાઓ





(૧) ઘર આંગણે ઝેર મુક્ત ફળફળાદી અને શાકભાજી ઉગાડવા એ જ સર્વોત્તમ વિકલ્પ છે.


(ર) ઝેરી અવશેષો વગરનો પ્રદુષણમુકત, તાજો, મનપસંદ આહાર ઘર આંગણે જ મેળવી શકાય છે.


(૩) ઘર આંગણા અને છતની જગ્યાનો સદઉપયોગ કરી શકાય છેે. 


(૪) બાળક, યુવાન અને વૃધ્ધ બધાને પ્રકૃતિની સાથે જોડાવાનો મોકો મળે છે.


() ઘર ખર્ચમાં  ઘટાડો કરી શકાય તથા  શાકભાજી  ઉપયોગ કરી  શકાય છે.


(૬) સૌના કામ કરવાથી  જાતે પકવેલ  આરોગવાનો આનંદ પણ અલગ જ હોય છે.

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments