ઇન્ડોર પ્લાન્ટ માટે ટિપ્સ










ઇન્ડોર પ્લાન્ટ ના અનેક લાભને ધ્યાનમાં રાખી આજે ઘરના ડ્રોઈંગ રૂમ  અને બેડરૂમમાં 
પ્લાન્ટ રાખવાનો શોખ વધ્યો છે કારણકે આવા છોડ આપણી તંદુરસ્તીને લાભ કરે છે અમુક છોડ 
રાત્રે ઓક્સિજન આપતા હોવાથી ખુબ સારું પડે છે . 


ઇન્ડોર  પ્લાન્ટ માટે ટિપ્સ : 

ઓછા  પ્રકાશમાં થાય એટલે કે પરાવર્તિત પ્રકાશ તો જોઈએ જ . 
દર 10 દિવસે સ્પૂન સપ્લીમેન્ટ આપવું પડે . 
10 દિવસે એકવાર સૂર્ય પ્રકાશમાં પ્લાન્ટને રાખવો .
માટી અને કોકોપીટ નો ગુણોત્તર 80:20 રાખવું ,ફક્ત કોકોપીટમાં નહિ કરવું .
ઇન્ડોર  પ્લાન્ટને  મોઈશ્ચર  મીડીયમ જોઈએ છે વધુ નહિ .



ક્યાં ક્યાં છોડ ઇન્ડોર  માટે સારા તે માટે આપણે માહિતી આપીશું , વાંચતા રહો. 










\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments