ઘરે કોથમીર ઊગાડવી સાવ સહેલી છે


આજેજ પટેલ એગ્રો ભૂતખાના ચોકમાંથી ખુબજ સુગંધ ધરાવતી કોથમીર નું પહોળી પાંદડી વાળું સુગંધી દેશી બીજ લઈ આવો ઘરના કુંડામાં માં વાવીને મહિનાઓ સુધી તાઝી કોથમીર કટ કરીને તમારી રસોઈમાં વાપરો. ઘરની કોથમીર ઉગાડવી હવે સાવ સહેલી. શાકમાર્કેટ જેવી કોથમીર ઉગાડવા જરૂર છે એક મોટું કુંડુ અથવા ગ્રોબેગ અને સુગંધી કોથમીરનું મલ્ટીકટ બીજ. 

વધુ માહિતી માટે  આજેજ રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટીમાં જોડાવા 9825229966 ઉપર RKGC લખી વોટ્સએપ કરો તમને લિંક મળી જસે


\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments