ગોલ્ડન પોથોસ એટલેકે મની પ્લાન્ટ


મની પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે અને ઘરના સૌથી સામાન્ય છોડોમાંનો એક છે,

તે એક સખત છોડ છે જે મોટાભાગના ઇન્ડોર પર્યાવરણીમા સારી રીતે ઉગાવી શકાય છે.

તે હવામાંથી બેન્ઝીન, ફોર્માલ્ડિહાઇડ, ટ્રાઇક્લોરેથીલીન, ઝાયલીન અને ટોલ્યુન શુદ્ધ કરવામાં અસરકારક છે.
\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments