ઓર્ગનિક સલાડ ગાર્ડન - રોજ રોજ સલાડ

તમારા પોતાના બગીચામાં આખું વર્ષ સલાડ મેળવવો છે , બારે માસ લીફી વેજીટેબલ સલાડ પુરા ફેમિલી માટે રોજ રોજ કટ કરવો છે ? તો જરૂર તમે તેમાં સફળ થઇ શકો છો. આજેજ તમે તેનું કેલેન્ડર બનાવો .

    તમારે તમારા વિસ્તારના હવામાન મુજબ તારીખોમાં થોડો ફેરફાર કરવો પડી શકે છે.આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966



ગ્રોબેગ 

શું કરવું...

ગ્રોબેગ -1 

લેટીસના બીજ સીધા માટીમાં વાવો 

ગ્રોબેગ -2

પાલક (Spinach) ના બીજ સીધા માટીમાં વાવો.

ગ્રોબેગ -3

ફુદીના ના છોડ સીધા માટીમાં વાવો.

ગ્રોબેગ -4 

લેટીસ (બેચ ૨) ઉગાડવાનું બીજા અઠવાડિયે શરૂ કરો.

ગ્રોબેગ - 5 

કોથમીરનું વાંઢીયુ બીજ ફાડા સીધા માટીમાં વાવો 

ગ્રોબેગ - 6

મેથી જાવરા બીજ સીધું માટીમાં વાવો 

ગ્રોબેગ - 7

ઇટાલિયન હર્બ નું બીજ સીધું માટીમાં વાવો 


\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments