પ્રશ્ન છે કે મારે આ પ્લાન્ટસ થયા છે તો હવે તેને ગ્રો બેગ માં વાવી દેવા જોઈએ કે કેમ ?

 

હા, પ્લાન્ટ ની હાઈટ સારી છે. હવે આ બધા તમે ગ્રો બેગ કે મોટા કુંડામાં વાવી શકો, પ્લાન્ટ કરતી વખતે એ કાળજી લેશો કે અત્યારે જેટલું થડ જમીનની બહાર છે તેટલું જ રી પ્લાન્ટ કરો ત્યારે રહેવું જોઈએ અને હા ચોપ્યા પછી માટીને ચારે તરફ દબાવી દેવી જોઈએ, હળવું પાણી આપી રોજ ભેજ જળવાય રહે તે ધ્યાન આપશો,


Happy Joy of Gardening

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments