Total Pageviews

કિચન ગાર્ડનિંગમાં છોડના પોષણ માટે બીજા ક્યાં ક્યાં નુસ્ખા છે ?


રાખ (Wood Ash) લાકડાની રાખમાં કેલ્શિયમ અને કાર્બોનેટનો સારો સ્ત્રોત હોય છે. તે માટીની એસિડિટી ઘટાડે છે અને છોડને મજબૂતી આપે છે ત્યારે ધ્યાન રાખો કે એક કુંડા દીઠ મુઠીભર રાખનો જ ઉપયોગ કરવો, વધુ પડતી રાખ જમીનનો pH બગાડી શકે છે.


બીજું સોયાબીન મીલ (Soybean Meal) જો તમારે નાઈટ્રોજનની સાથે થોડો ફોસ્ફરસ જોઈએ છે, તો સોયાબીન ખોળ ઉત્તમ છે. તે સંપૂર્ણપણે વનસ્પતિ આધારિત છે.


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments