Total Pageviews

લીફી પ્લાન્ટ્સ (Leafy Plants) એટલે કે પાંદડા કાપો વારંવાર


લણણી (Harvesting ' રીત)

આ પાંદડાવાળા શાકભાજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તેને વારંવાર લણી શકો છો:

જ્યારે પાન ખાવા લાયક મોટા થાય, ત્યારે તેને નીચેથી ૧ ઇંચ છોડીને કાપી લો.

આમ કરવાથી છોડ ફરીથી નવા પાન આપશે. તમે એક જ વાવેતરથી ૩ થી ૪ વાર લણણી કરી શકો છો. એક્ઝોટિક વેજિટેબલ બીજ માટે સંપર્ક કરો પટેલ એગ્રો 9825229766 




અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments