Total Pageviews

લીફી પ્લાન્ટ્સ (Leafy Plants) એટલે કે પાંદડાવાળા શાકભાજી ઉગાડવા સાવ સરળ

 લીફી પ્લાન્ટ્સ (Leafy Plants) એટલે કે પાંદડાવાળા શાકભાજી 



જેમ કે પાલક, મેથી, તાંદળજો, લેટીસ કન્ટેનર ગાર્ડનિંગ માટે સૌથી સરળ અને શ્રેષ્ઠ વિકલ્પ છે. 

૧. સૌથી લોકપ્રિય લીફી પ્લાન્ટ્સ

  • પાલક (Spinach): પોષક તત્વોથી ભરપૂર અને ઉગાડવામાં સરળ.

  • મેથી (Fenugreek): ખૂબ જ ઝડપથી (૬-૭ દિવસમાં) ઉગી નીકળે છે.

  • લેટીસ (Lettuce): સલાડ માટે ઉત્તમ, તેને ઓછો તડકો હોય તો પણ ચાલે છે.

  • કોથમીર (coriander ): રસોડામાં રોજિંદો ઉપયોગ.

  • આ એક્ઝોટિક બીજ માટે સંપર્ક કરજો પટેલ એગ્રો ભૂતખાના ચોક 9825229766

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments