લેટુસ ઠંડી સીઝનનું લીફી વેજીટેબલ છે જે મધ્યમ તાપમાન, સતત ભેજ અને ફળદ્રુપ માટીમાં ખીલે છે.લેટીસ (Leaf Lettuce): તે છૂટા પાંદડા આપે છે જેની વારંવાર લણણી કરી શકાય છે. તમે બહારના પાંદડા કાપી લો અને વચ્ચેનો ભાગ વધવા દો. લેટીસ (Heading Lettuce): આમાં કોબી કરતા છૂટો દડો (head) બને છે જેની લણણી એકસાથે કરવામાં આવે છે (દા.ત.આઈસબર્ગ).
વાવેતર જ્યારે માટીનું તાપમાન (૧૩-૨૪°C) ની વચ્ચે હોય ત્યારે બીજ સીધા વાવવા સારા રહે છે.
બીજથી ઉગાડવાના ફાયદા: વધુ જાતો મળે છે, સમય પર નિયંત્રણ રહે છે અને તે આર્થિક રીતે સસ્તું પડે છે.લેટીસ ઠંડુ વાતાવરણ પસંદ કરે છે અને ગરમીમાં તે કડવું થઈ જાય છે.
તાપમાન: ઉગાડવા માટે આદર્શ તાપમાન (૭°C-૨૪°C) છે. ગરમીને કારણે લેટીસ કડવું થઈ શકે છે અથવા તેમાં બીજ આવવા લાગે છે (bolting).
જીવાત સંરક્ષણ: એફિડ્સ (મોલો-મસી), મચ્છરદાની અથવા નેટનો ઉપયોગ કરીને છોડને બચાવી શકાય છે.
લણણી: જ્યારે પાંદડા ૩-૬ ઈંચ લાંબા થાય ત્યારે લણણી શરૂ કરો.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments