તમારો પોતાનો ખોરાક ઉગાડવામાં મદદ કરવા માટે અમે આ સેવાઓ પ્રદાન કરીએ છીએ:
કિચન ગાર્ડન માટે તમારી ઉપલબ્ધ જગ્યા (બાલ્કની, ટેરેસ કે આંગણું) મુજબ વૈજ્ઞાનિક રીતે બગીચા નું આયોજન કરો GARDENING RKGC વોટ્સએપ ગ્રુપ અને પટેલ એગ્રો રાજકોટ નું વ્યક્તિગત માર્ગદર્શન (One-on-One Consultation): ફોન કોલ અથવા વિડિયો દ્વારા તમારા છોડ અને માટીને લગતી સમસ્યાઓના નિરાકરણ મેળવો . પોષક તત્વોથી ભરપૂર જીવંત માટી (પોટ મિક્સ ) કેવી રીતે બનાવવી તે જાણો. આપણા વિસ્તાર અનુકૂળ પરંપરાગત એટલે કે દેશી બીજ દાદીમાનું બીજ માંથી ઋતુ પ્રમાણે કયા છોડ ઉગાડવા તેનું માર્ગદર્શન પ્રકૃતિ સાથે સ્કૂલના બાળકોને જોડાવા માટેના જોય ઓફ ગાર્ડનિંગ સેમિનારનું આયોજન કરવા અમારો સંપર્ક કરો.
કમ્પોસ્ટિંગ સેમિનાર : રસોડાના કચરામાંથી કાળું સોનું (બ્લેક ગોલ્ડ ખાતર) બનાવવાની સરળ અને દુર્ગંધ રહિત રીત માટે સેમિનાર દેશી પરંપરાગત બીજની માહિતી: જરૂરી દેશી બીજ નોન જીએમ બીજ અને અન્ય સામગ્રી RKGC DISCOUNT કાર્ડ દ્વારા મળતા લાભ તમે પટેલ એગ્રો સીડ્સ રાજકોટમાંથી મેળવી શકો છો .
વધુ માહિતી માટે Gardening RKGC whatsapp ચેનલ સાથે જોડાવ 9825229966






.jpg)


Photo courtesy : google Image