કદાચ તમે તમારા આંગણા માં શાકભાજી ઉગાડવા માંગતા હો અથવા હમણાં જ તમે બાલ્કની વાળા ફ્લેટમાં રહેવા ગયા છો તેમાં પોતાનો 'કિચન ગાર્ડન' બનાવવો છે તે ખુબ સારો વિચાર છે તમારાં ઉત્સાહ ને અભિનંદન. શરૂઆત ક્યાંથી કરવી ? ચાલો હું તમને સાવ સહેલું કરી આપું . હું પ્રવીણ પટેલ RKGC રાજકોટ અને પટેલ એગ્રો રાજકોટનો એગ્રોનોમીસ્ટ છું. તમને જરૂર મદદ કરીશ જેથી તમને શરૂઆતથી જ તાજા શાકભાજીની ભેટ મળતી રહે
બારીની ગ્રીલ પર નાના બોક્સમાં ગાર્ડન બનાવવાથી લઈને ઓર્ગેનિક ફળો અને શાકભાજી ઉગાડવા માટે આખું કિચન ગાર્ડનિંગ વિકસાવવા સુધી RKGC રાજકોટ દ્વારા અર્બન ગાર્ડન તમને ઘરે બેઠા ખોરાક ઉગાડવાનું તમારું સપનું સાકાર કરવામાં મદદ વોટ્સએપ દ્વારા વિના મુલ્યે મદદ કરશે.
આજેજ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ અને આગામી joy of gardening seminar રાજકોટમાં ૫ જુલાઈએ છે તેમાં ભાગ લેવા અત્યારે જ વોટ્સએપ નંબર 92134 65039 ઉપર RKGC26 લખી મેસેજ કરો અથવા નીચે આપેલ લીંક ક્લિક કરો એટલે સીધો મેસેજ લખાઈ જશે તે મોકલી આપો. https://wa.me/919213465039?text=RKGC26 ત્યાર બાદ મેસેજમાં આવેલ ફોર્મ ભરી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.



:max_bytes(150000):strip_icc()/IMG_9518-d71058ba6619434abb086fcc7dd3486b.jpg)





Photo courtesy : google Image