ઉનાળે વધુ ફૂલો લાવવા સપ્ટેમ્બર મહિનામાં પ્રુનિંગ કરવું જોઈએ અને છોડને આરામમાં મોક્લી દેવો જોઈએ તેમાં લોપીંગ શીયર થી પ્રુનિંગ કરજો .
લોપીંગ શીયર શું છે ?
લોપીંગ શીયર Lopping Shears એક મોટી ડાળીઓને ખુબ જ શાર્પ કાપવા અને ઝાડને નુકશાન ઓછું થાય તેના માટે વપરાતું પૃનીંગ ટુલ્સ છે. આંબા, ચીકુ, બોર, લીંબુ, દાડમ, જામફળના પાકમાં નિશ્ચિત સમયે ફળ લેવાની ટેકનીક 'બહારની માવજત' માટે વપરાતું આ ટુલ્સ બાગાયત/ફળઝાડ વાવતા મિત્રો માટે ખુબ ઉપયોગી ટુલ્સ છે.
લોપીંગ શીયર મજબુત લાંબા હાથ જોડેલ સ્ટીલ બ્લેડનું જોડાણ ડાળીને ખુબ જ ઓછી મહેનતે કાપે છે. હાથ લાંબા હોવાથી લીંબુ - બોરના છોડમાં કાંટાથી બચી શકાય છે. નકામી ડાળીને વખતો વખત કાપવાનું આધુનિક ટુલ્સ છે.
મોટા બાગાયત ધારકો ફાલ્કન બ્રાંડ અને શાર્પેક્ષ બ્રાંડ પસંદ કરે છે. વધુ વિગત માટે ઓથોરાઇઝ ડીસ્ટ્રીબ્યુંટર પટેલ એગ્રો સીડ્સ 9825229966
મહેંદી કટર શું છે ?
મહેંદી કટર એટલે હેજ શીયર hedge shears બાગ બગીચામાં ઉગાડેલ હેઝ ને આકર્ષક રીતે કટીંગ કરવા માટે વાપરવાનું હાથ ઓજાર છે જેમાં ૨૫૦ mm ની બ્લેડ હોય છે અને લાકડા અથવા પીવીસીની ગ્રીપ ધરાવતા હેન્ડલ હોય છે બ્લેડ આકર્ષક રીતે મહેંદી ,ડેડુનીયા, ફાઈકસ વગેરે કાપીને સુંદર આકાર આપવામાં મદદ કરે છે
લાંબો સમય સારી રહે અને સુંદર કામ આવે તેવી ફાલ્કન અને સાર્પેક્ષ બ્રાન્ડની મહેંદી કટરના ડીસ્ટ્રીબ્યુટર પટેલ એગ્રો સીડ્સ રાજકોટ મો : ૯૮૨૫૨૨૯૭૬૬
પૃનીંગ શો
પ્રુનીંગ શો pruning saws એક કરવત છે, પરંતુ આ કરવતના દાતા વિશિષ્ટ છે કારણ કે તેને વ્રુક્ષની લીલી ડાળીઓને ખુબજ શાર્પ રીતે કાપવાની છે જેથી ઝાડને નુકસાન કર્યા વગર પૃનીંગ કરી શકાય છે
ફાર્મ હાઉસ નું ઝાડ ફક્ત દેખાવ માટે નથી હોતું ,ઝાડ ફળ આપે અને તંદુરસ્ત પણ રહે તેથી નકામી ડાળિયો અથવા બિન જરૂરી ડાળો કાપવી જરૂરી છે ફાલ્કન બ્રાન્ડ પૃનીંગ શો વિવિધ મોડેલમાં આવે છે આ એક સારું ગાર્ડન ઓજાર છે
પૃનીંગ શો ફોલ્ડીંગ હેન્ડલ સાથે પણ આવે છે જે ડબલ એકશન દાતા વાળી પણ પૃનીગ શો મળે છે વધુ વિગત માટે ઓથોરાઈઝ ડીસ્ટ્રીબ્યુટર પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229966 ઉપર સંપર્ક કરવો
હવે ટેલીસ્કોપીંગ પૃનીંગ શો આવે છે જેનો હાથો ૬૩૮૫ mm સુધી ઉચો થઈ શકે છે અને તેમાં લગાડેલી કરવતને લીધે ઝાડની ટગલી ડાળોનું પણ પૃનીંગ કરી શકાય છે
કિચન ગાર્ડનમાં ઉગાડેલા શાકભાજીમાં સામાન્ય જીવાતો નો ઉપદ્રવ થાય એમાં ગભરાવા જેવું નથી , એમની ઘણી જીવાતો ખુબ જીણી હોય છે તેને ઓળખવા માટે વખતો વખત અવલોકન જરુરુ છે .
અવલોકન માટે દરેક ગાર્ડનર પાસે એક મેગ્નિફાઇન ગ્લાસ હોવો જોઈએ જે બઝાર માં સહેલાઇ થી મળી જાય છે , પાનમાં ચુસીયા જીવાતો જેવીકે થ્રિપ્સ , મોલો , કથીરી એકદમ સૂક્ષ્મ હોય છે ત્યારે આવા મેગ્નિફાઇન ગ્લાસ શરૂઆતના ઉપદ્રવને જાણીને વહેલાસર નીયંત્રણના પગલાં લેવાનું સરળ બનાવે છે . HAPPY GARDENING -joy of gardening - growdesi
ગાર્ડન ટુલ કીટ શહેરમાં ઓર્ગેનિક ગાર્ડનીંગ કરતા મિત્રો માટે જરૂરી ગાર્ડન ટૂલ કીટમાં ચાર સાધનો હોય છે
- પૃનીંગ સીકેટ્રર pruning secateur
- ટ્રાન્સપ્લાન્ટર transplanting tool
- વીડર weeding tool
- ખુરપા khurpa
આ સાધનો સેટમાં પણ મળે છે અને જુદા જુદા પણ મળે છે જેવી જરૂરિયાત હોય તે પ્રમાણે કિચન ગાર્ડનના ઉપયોગ માટે જરૂરી છે happy gardening - joy of gardening - growdesi - RKGC RAJKOT

જુદાજ પ્રકાર ની બ્લેડ અને કોઇલ સ્પ્રિંગ વાળું આકર્ષક સિકેટર એટલે
ફાલ્કન બ્રાન્ડ નું મેજર સિકેટર
ખુબ સારી પસંદ છે , દરેક બગીચા માટે આ સાધન ખુબ જરૂરી છે કારણ કે કોઈ પણ પ્લાન્ટની નકામી અથવા તો પીળી પડી ગયેલી ડાલી ખેંચીને કે મરડીને કાપવાથી પ્લાન્ટ ટીસ્યુ ડેમેજ થાય છે ત્યાંથી ફૂગ નું આક્રમણ થાય છે , વધુ માહિતી 9825229966
બગીચા ના સાધનો ની વાત કરીયે તો સિકેટર એક મહત્ત્વ નું સાધન છે , સિકેટર છોડ ને પ્રુનિંગ કરવાનું સાધન છે. પ્રુનિંગ માટે છોડ ના ટીસ્યુ ને નુકશાન ના થાય તે રીતે કાપવાનું હોવાથી કતાર કે ચપ્પુ થી કાપવાને બદલે ફાલ્કન સિકેટર વાપરવું જોઈએ , 15 મીમી ની ડાળી માટે પ્રોફેશનલ સિકેટર લેવું જોઈએ
તમારા બગીચામાં પાણી પાવા માટે હોઝ પાઇપ હોય તે કાર્ય પૂરું થયા પછી નળી વીંટવાની અગવડતા પડતી હોય છે. હવે આવી ગયું છે પાઇપ વીંટવાનું નાનકડું સાધન વોટરિંગ સ્ટાઈલર
વધુ વિગત માટે ફોન કરો. 9825229966
વોલ માઉન્ટેડ હોઝ હેન્ગર પણ સારી પસંદગી છે જે દીવાલનું પાઈપનું સ્ટેન્ડ છે.
ખેતર , ફાર્મ હાઉસ , વાડી માટે ઉપયોગી લોન્ગ હેન્ડલ વાળું સ્નેક કેચર ઘણીવાર ઉપયોગી બની જાય છે. સાપ હંમેશા ઝેરી હોતા નથી, ઉંદરના નિયંત્રણ માટે વાડી માં સાપની અવર જવર સ્વાભાવિક હોય છે. ત્યારે પકડીને દુર મુકવા માટે સ્નેક કેચર ઉપયોગી છે.
વધુ માહિતી માટે ફોન કરો. 9825229766
જમીનમાં માટીમાં હવા જવી જરૂરી છે, હવા મળે તો રૂટ હેલ્ધી થાય છે, આ માતંગે જરૂરી છે નિયમિત ગોડ કરવો .
તમારા બગીચા માટે નાની કરબડી કે ટ્રોવેલ લઇ આવો,
આને ગાર્ડન ટૂલ કહે છે તેનો ફાલ્કન સેટ વસાવી લો
નાનકડા સાધન તમારા બાગને હેલ્ધી રાખશે.
તમારા બગીચામાં ગ્રીન લોન હોય કે બગીચામાં વાવેલ નાના છોડને સ્પ્રિન્કલરથી વરસાદની જેમ પાણી આપવું હોય તો ઓછા પ્રેશરે ચાલતા સ્પ્રિન્કલર ફુવારા હવે રાજકોટ માં મળે છે. જેને રોટેટેડ સ્પ્રિન્કલર અથવા ગાર્ડન સ્પ્રિન્કલર કહે છે.
વધુ વિગત માટે 9825229966
હાથ મોજા
અર્બન ગાર્ડનર - કિચન ગાર્ડન -પ્રો હોમ ગાર્ડન અથવા ઓર્ગેનીક ગાર્ડનીગ માટે દર અઠવાડિયે વિવિધ કામગીરી કરતી વખતે અથવા નકામી ડાળી રોગગ્રસ્થ પાંદડાને કાપવા માટે પૃનીંગ સીકેટર , ગોડ કરવા માટે વીડર અથવા ખુરપા અને એક છોડને બીજી જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ટ્રાન્સપ્લાનટર ટૂલનો ઉપયોગ કરતી વખતે હાથ મોજા પહેરવા ખાસ જરૂરી છે
માટીમાં રહેલા બેક્ટેરિયા અથવા પથ્થર કે અન્ય વસ્તુ હાથમાં વાગી ન જાય તે માટે હેન્ડ ગ્લોઝ hand gloves આવે છે જે ખાસ પ્રકારના ફેબ્રિકમાંથી બનાવેલા હોય છે જે પાણીમાં પલળે તો પણ બગડતા નથી તેનો ઉપયોગ ખાસ કરવો જોઈએ
વધુ વિગત માટે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229966
બગીચાના પાણી પાવાની પાઈપમાં લાગતું આ હાથ નોઝલ છે . આ નોઝલમાં વિવિધ સ્પ્રે થાય છે જે બગિચા માટે ખુબ ઉપયોગી છે ,આ નોઝલમાં શાવર, કોન, ફેન, જેટ , મિસ્ત, ફ્લેટ, એંગલ અને સોકર તેવી ૮ વિવિધ પ્રકારે પાણીનો સ્પ્રે થાય છે , જે છોડે , બગીચામાં પાણી પાવા , પાંદડા ધોવા વગેરે માટે ખુબ કામનું સાધન છે. એક નોઝલ જરૂર વસાવવી જોઈએ .
વધુ વિગત માટે 9825229966