ઇન્ડોર પ્લાન્ટ ને મિનિમમ સૂર્યપ્રકાશ કેટલો જોઈએ ?
રોજની ઇન્ડોર પ્લાન્ટને ૨ કલાક સૂર્ય પ્રકાશ જોઈએ
ડાયરેક્ટ / ઇનડાયરેક્ટ લાઈટ જોઈએ.
૨-૪ કલાક ઇનડાયરેક્ટ જોઈએ,
નેચરલ વેન્ટીલેશન જોઈએ,
પંખો/ એસી માંથી છોડને નેચરલ વેન્ટીલેશનમાં અઠવાડિયે એકવાર બહાર થોડીવાર રાખો.
ડ્રેસીના અનેક જાતો
સંવર્ધન :
કટકા કલમ અથવા પીલા દ્વારા
પાનનો રંગ :
રંગ લીલો, પીળો, ગુલાબી,
વગેરે હોય છે. અનેક પ્રકારની ડ્રેસીના ની જાતો ઉપલબ્ધ છે
નોંધ :
ડ્રેસીનાની ઘણી બધી જાતો જોવા મળે છે. જેમાં પટ્ટી આકારનાં લાલ, ગુલાબી, સફેદ, પીળાં પાન હોય છે.
છાંયડામાં સારી રીતે થાય છે.
ડયુરન્ટા
(વેરીએગેટ, પેરેટ
કલર, ડવ[ફ,
વગેરે)
સંવર્ધન :
કટકા ક્લમ
પાનનો રંગ :
લીલાં, -પીળાં હોય છે.
નોંધ :
લીલા-પીળાં વગેરે જાતો જોવા મળે છે. બગીચામાં કિનારી તેમજ વાડ તરીકે ઉપયોગ થાય છે. સોનેરી રંગની બેરી ટાઈપના ફળો આવે છે.