કેળાની છાલનું ખાતર (Banana Peel Fertilizer) ઘરે બનાવો .કેળાની છાલમાં પોટેશિયમની સાથે સાથે થોડી માત્રામાં ફોસ્ફરસ પણ હોય છે . છાલને સૂકવીને તેનો પાવડર બનાવી માટીમાં ભેળવો અથવા તેને પાણીમાં પલાળીને તે પાણી છોડને આપો. તે ફૂલ લાવવા માટે ખૂબ જાણીતું છે. કેળાની છાલ સીધી જમીનમાં નાખતા નહીં તે માખીને આકર્ષીને નુકશાન કરશે.
Total Pageviews
Showing posts with label પોષક તત્વોની પૂર્તિ. Show all posts
Showing posts with label પોષક તત્વોની પૂર્તિ. Show all posts
બાયોફિલ્ડમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ,પોટાશ અને ઝીંકના મિત્ર બેક્ટેરિયા છે
- સંપૂર્ણપણે જૈવિક ખાતર છે
- માટી અને જમીનને ફળદ્રુપ બનાવે છે
- છોડ કે પાકને જૈવિક ખોરાક પૂરો પાડે છે
- લાંબા સમય સુધી તેની અસર રહે છે
- સંપૂર્ણપણે ઝેર મુક્ત છે
- ખૂબ જ અસરકારક છે
- 1 લીટર પાણીમાં 1 ગ્રામ બાયોફિલ્ડ મિક્સ કરી છોડ ઉપર છંટકાવ કરવો તેમજ આજ દ્રાવણ જમીન કે કુંડામાં છોડ દીઠ 100 મિલીનું દ્રાવણ પાવું🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
મોટાભાગના માટી NPK રેશિયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
તમે શું ઉગાડી રહ્યા છો ?તેના આધારે,
તમારે આ પ્રમાણને સમાયોજિત કરવાની જરૂર પડશે:
નાઈટ્રોજન (N): છોડના વાનસ્પતિક વિકાસ માટે
ફોસ્ફરસ (P): છોડના મજબૂત મૂળ અને ફૂલો માટે.
પોટેશિયમ (K): છોડના એકંદર સ્વાસ્થ્ય અને ફળની ગુણવત્તા માટે
આ ઉપરાંત છોડને વિવિધ સૂક્ષ્મ તત્તવોની જરૂર હોય છે . કાયા છોડને કઈ અવસ્થાએ ક્યુ પોષણ આપવું જોઈએ ? વધુ વિગત માટે 9825229766 અથવા 9825229966 ઉપર વોટ્સએપ કરો
- બાયોફિલ્ડ એ ગ્રેન્યુલ ફોર્મમાં જૈવિક ખાતર છે
- બાયોફિલ્ડ ગ્રેન્યુલમાં N P K ના બેક્ટેરિયા છે જે જમીનમાં રહી છોડને મુખ્ય તત્વો પૂરાં પાડે છે
- બાયોફિલ્ડ ગ્રેન્યુલ ખૂબ જ લાંબા સમય સુધી તત્વો પુરા પાડે છે
- બાયોફિલ્ડ દાણાદાર ખાતર 1 છોડ દીઠ 50 ગ્રામ આપી શકાય છે
- જૈવિક હોવાથી કોઈ આડ અસર થતી નથી કે ગંધ આવતી નથી
- આ ખાતર ખૂબ જ સારું જમીન/માટી સુધારક છે🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડ કે ગ્રોબેગની માટી ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
કુદરતની અનમોલ ભેટ કુદરતે જીવનને ધબકતું રાખવા અને છોડ , વૃક્ષ , વનસ્પતિના મૂળને મદદ કરતી એક સૂક્ષ્મ મિત્ર ફુગનું નિર્માણ કર્યું છે જે કોઈ પણ છોડના મૂળને વિકાસકારીને વધુને વધુ પોષણ મેળવે તેમાં આ મિત્ર ફૂગ મદદ કરે છે .
આ જૈવિક મિત્ર ફુગની નામ છે માઇકોરાઈઝા . કૃષિ વૈજ્ઞાનિકોએ આ મિત્ર ફુગને ફર્મેન્ટેશન દ્વારા પેદાકરીને ખેડૂતો અને કિચન ગાર્ડનિંગ કરતા પર્યાવરણ પ્રેમીઓ માટે વરદાન રૂપ બનાવીને કમાલ કરી છે ..એક કુંડામાં એક ચમચી નાખીને કુંડા ની માટીને જૈવિક રીતે ફળદ્રુપ કરીને સારા ફળો અને પાંદડા મેળવી શકાય છે . આ મિત્ર ફૂગ માઇકોરાઇઝા બધીજ જમીનમાં ઓછા વત્તા અંશે હોય છે .
વધુ માહિતી માટે 9825229766
પટેલ એગ્રો ભૂતખાના ચોક
- લાઈફ લાઈન એ સૂક્ષ્મતત્વો ઉપર આધારિત સરસ પોષણ આપતું પ્રોડકટ છે
- છોડના વૃધ્ધિ/ વિકાસમાં મદદ કરે છે
- છોડમાં ઉભી થતી સૂક્ષ્મ તત્વોની ખામીને પૂર્ણ કરે છે
- છોડને હંમેશા તરોતાજા રાખે છે
- છંટકાવ અને જમીન કે કુંડામાં પાણી સાથે આપી શકાય છે
- 1 લીટર પાણીમાં 3 મિલી લાઈફલાઈન મિક્સ કરી છંટકાવ કરવો અથવા જમીનમાં પાવું🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
દર ૨ અઠવાડિયે તમારા પ્લાન્ટને સ્પૂન સપ્લીમેન્ટ અને વર્મીકમ્પોસ્ટ ઓર્ગેનિક ખાતર આપો. જો દાણાદાર ખાતર વાપરતા હોય, તો મલ્ચિંગ હટાવીને મૂળની આસપાસ ૨-૩ ચમચી ખાતર નાખી ફરી પાણી આપો. વધુ પડતું નાઇટ્રોજન ન આપો, નહિતર પાંદડા વધશે પણ ફળ આવશે નહીં. જો વેલાવાળા ટામેટાં હોય, તો વધારાની ડાળીઓ (Suckers) તોડી નાખો જેથી હવા અને તડકો છોડના મધ્ય સુધી પહોંચે. જેમ છોડ વધે, તેમ જમીનથી નીચેના ૧૨ ઇંચ સુધીના પાંદડા કાપી નાખો . ટામેટાં જ્યારે પૂરા લાલ અને સહેજ કઠણ હોય ત્યારે ઉતારો.
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
- સર્વોત્તમ એટલે ઉત્તમ NPK અને જરૂરી ન્યુટ્રીયન્ટનું અજોડ મિશ્રણ,
- સર્વોત્તમના છંટકાવથી છોડના પાન, ફૂલ અને ફળની ગુણવત્તાને લીધે છોડનો સર્વાંગી વિકાસ થાય છે.
- સર્વોત્તમ એટલે દરેક પ્રકારના છોડ માટે જરૂરી પોષણ
- સર્વોત્તમ ૨ મિલી/ લીટર પુરતું છે , બોટલનો એક પંપ = ૨ મિલી
- સર્વોત્તમ વાપરતા પહેલા બોટલને હલાવો.
વધુ વિગત માટે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229966 Powered By રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી ફેસબુક પેજ
તમારા બગીચાની માટીને ખરેખર શેની જરૂર છે તે સમજવામાં મુશ્કેલી પડી રહી છે? શું તમે કમ્પોસ્ટ (compost), ટોપસોઈલ (topsoil) અને રેઝ્ડ બેડ મિક્સ (raised bed mixes) વચ્ચે મૂંઝવણમાં છો? તમે તંદુરસ્ત છોડ ઉગાડવા અને કુદરતી રીતે તમારા બગીચાને સુધારવા માટે માટીના સરળ અને પાયાના નિયમો સમજી લો
ટોપસોઈલ, કમ્પોસ્ટ અને રેઝ્ડ બેડ સોઈલ વચ્ચેનો તફાવત સમજો: તમારી જરૂરિયાત મુજબ સાચી માટી પસંદ કરો.
રેઝ્ડ બેડ અથવા જમીન પરના બગીચા માટે ફળદ્રુપ માટી બનાવતા શીખો: લાંબા ગાળાના ફાયદા માટે માટીનું બંધારણ સુધારો.
શ્રેષ્ઠ પરિણામો માટે કમ્પોસ્ટ કેવી રીતે અને ક્યારે ઉમેરવું તે જાણો: ખાતરનો સાચો ઉપયોગ કરવાની રીત.
પેકેટમાં મળતી માટી ખરીદવી ટાળો: તમારા પૈસા અને મહેનત બચાવો.
- ઉપયોગી સૂક્ષ્મ જીવ માટીમાં રહીને શું કરે ચાલો જાણીયે
- ઓર્ગેનિક મેટરને ડીકમ્પોસ્ટ કરે
- રીસાઈકલ કરે - મિનરલાઈઝેશન ઓર્ગેનિક મેટર છોડ લઇ શકે તેવું બનાવે.
- માઈક્રોઓર્ગેનીઝની એકટીવીટીથી જમીનમાંથી ઓક્સીજન હવામાનમાં છોડે જે છોડ લઇ શકે.
- હવામાનના નાઈટ્રોજન અને કાર્બનને મૂળ પ્રદેશમાં લાવીને છોડને લભ્ય બનાવે,.
- માઈક્રોરાઈઝા એક મિત્ર ફૂગ છે જે મૂળને પોષણ આપે બદલામાં મૂળ પાસેથી થોડું લે. એક ચમચી માઇકોરાઈઝા દરેક કુંડામાં નાખો તો છોડ અને માટી બંને ખુશ , વધુ વિગત માટે 9825229966
- પાણીનું પરકોલેશનમાં મદદ મળે.
- તમે ખોટું કેમિકલ કે સડેલું કાંઈક નાખ્યું જે છોડને નુકશાનકારક છે તેને બદલીને છોડને લભ્ય થાય તેવું બનાવે.
- આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
બોનમીલ ઓર્ગેનિક મૂળ વિકાસ માટેનું ખાતર છે જેમાં ફોસ્ફરસ સાથે કેલ્શિયમ પ્રાપ્ત થાય છે.
તેનો ટેકનીકલ રેસીયો ૩-૫-૦ + કેલ્શિયમ છે. જે પ્રાણીજન્ય બોનમાંથી મેળવવામાં આવે છે. તેથી તેને બોનમિલ કહેવામાં આવે છે. બોનમિલ મૂળના વિકાસ માટે ખુબ જ સારું ખાતર છે. કિચન ગાર્ડન માટે બોનમિલ દર મહીને જમીનમાં છોડ દીઠ 2 થી 5 ચમચી આપવાથી ફળ-ફાલ અને વિકાસ સારો થાય છે.આ સ્લો રિલીઝ ફર્ટિલાઇઝર છે . બોનમિલનું નવું કેમિકલ વર્જન પણ હવે બઝારમાં ઉપલબ્ધ હોય છે. બગીચાના શાકભાજીમાં વધુ સારા ફળો લાવવા માટે ઉપયોગી છે .વધુ વિગત માટે 9825229966 પર વોટ્સઅપ કરો.
🌶આપણા કિચન ગાર્ડનના 🍅પ્રત્યેક છોડને ફળો પેદા કરવા અમુક જરૂરી પોષક તત્વો જોતા હોય છે. 🔰સાથે સાથે છોડમાં પ્રતિકારશક્તિ આવે તે માટે અમુક 💦સુક્ષ્મ તત્વોની ખાસ જરૂરિયાત હોય છે. જે મળે તો 🍅છોડ તંદુરસ્ત રહે છે ,🥦
🌽પોષણ માટે તૈયાર કરેલું ખાસ સ્પૂન સપ્લીમેન્ટ 🥄બે થી વધારે પોષક તત્વોનું મિશ્રણ છે, બ્લેન્ડ કરેલું ખાસ રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી મિત્રો માટે નાના પેકિંગમાં તૈયાર કરેલ છે.
દર અઠવાડિયે તમારા છોડને એક ચમચી 🥄માટીમાં આપી પાણી આપો અને છોડને વધુ તંદુરસ્ત રાખી શકાય છે. 🌶
એક રવિવાર 🥄 સ્પુન સપ્લીમેન્ટ ગ્રોથ અને બીજા રવિવારે 🥄સ્પુન સપ્લીમેન્ટ ફલાવરીંગ આપવું જોઈએ.
🥄 સ્પુન સપ્લીમેન્ટ નાના પેકિંગમાં નીચેના સરનામે મળશે.
🌿નિયમિત નીમ એક્ષ્ટ્રેક 💦1500 પીપીએમ એક લિટર પાણીમાં 4 મિલી નાખી છાટશો તો તમારા બધા છોડમાં 🕷🐜🐛 ચુસીયા જીવાતનો ઉપદ્રવ ઓછો થશે , 🚿કુંડા માં બહુ વધુ પાણી આપશો નહિ , 🌱પીળાં પડેલ 🍃પાનને સિકેટરથી કાપી લો, તમારા 🌿છોડને રોજ મળો અને તેની કાળજી કરો 🍆
🍆🌶🌽🥕🥦🥒🥬🧅🧄🥄🌿🌱
પટેલ એગ્રો સીડ્સ, રોયલ કામ્પ્લેક્ષ, ભુતખાના ચોક, ઢેબર રોડ રાજકોટ.
9825229966
ટામેટાનું વાવેતર કર્યું હોય ટામેટાના પણ પીળા પડતા હોય , ટામેટાના ફૂલો ઓછા આવતા હોય અથવા ટામેટાનો પલ્પ વાળા ન બનતા હોય ત્યારે અથવા ટામેટામાં ફળો ઉપર નીચેથી ડાઘ પડતો હોય તો ટામેટાના છોડ દીઠ ફક્ત બે ચમચી સ્પૂન સપ્લીમેન્ટ લઈને એક ટમ્બલર માં પાણી લઈને તેમાં ઓગાળો અને તે પાણી તમારા ટામેટાના છોડને માટીમાં આપી દો
આવું દર 15 દિવસે એક વાર કરો , જુવો તમારા ટામેટામાં ખુબ સારો ફળ અને ટામેટા ખટુંબડા અને રસદાર બનશે ,
યાદ રાખો દર 15 દિવસે ટામેટાના છોડને વર્મી કમ્પોસ્ટ ખાતર આપવાનું ભૂલતા નહિ
સ્પૂન સપ્લીમેન્ટ મેળવવા પટેલ એગ્રો રોયલ કોમ્પ્લેક્સ ભૂતખાના છોક નો 9825229966 ઉપર સંપર્ક કરી શકો
સ્પૂન સપ્લીમેન્ટ આપ્યા પછીના તમારા ટામેટાના ફોટા આપણી કોમ્યુનિટી માં જરૂર શેર કરજો
આપણા પ્રો હોમ ગાર્ડન માં વાવેલા બધા છોડ ને જરૂરી પોષણ તો જોઈએ , આ પોષણ આપણે
સેન્દ્રીય તત્વો ના માધ્યમ થી આપીયે કે પોષક તત્વો ના રૂપમા આપવું જરૂરી
છે
તમારા હોમ ગાર્ડન માં આ વરસાદ પછી પાંદડા ઉપર પાન ના ટપક પડ્યા હોઈ
કે પછી કોઈ ચુસીયા જીવાત લાગી હોઈ તો તેના માટે ના પગલાં લેવા , વધુ વિગત માટે
ફોર કરો 98 25 22 99 66 અથવા આપણી RKGC ફેસબુક કોમ્યુનિટીમાં ફોટા સાથે સમશ્યા જણાવવી આપણે કોમ્યુનિટીના એગ્રોનોમીસ્ટ જરૂર જવાબ આપશે .
આપણા પ્રો હોમ ગાર્ડન ના પાન નું અવલોકન કરો અને જાતે સમજો કે છોડ માં ક્યાં તત્વ
ની ખામી છે ?
ગુલાબ, મોગરા કે શાકભાજીમાં ફૂલો ઓછા આવે છે કે બિલકુલ ઓછા આવે છે તે સમયે તમારે તમારા છોડને ન્યુટ્રીશન એટલે કે સપ્લીમેન્ટ્રી ફૂડ આપવાની જરૂર છે. છોડ NPK અને શુક્ષ્મ તત્વો દ્વારા પોષણ મેળવે છે ઓછું પોષણ હોય તો ફૂલો ઓછા આવે છે . વધુ સારા રિજલ્ટ જોઈતું હોય તો વધુ ફૂલો લાવવા માટે સ્પુન ફીડીંગ કરો. એટલે કે ૧ લીટર પાણીમાં ૧ ગ્રામ ફલાવરીંગ સ્પુન સપ્લીમેન્ટના અઠવાડિયાના અંતરે બે ઘાટા સ્પ્રે કરો. 9825229966 ઉપર ફોન કરી ફક્ત ૫ ગ્રામ લઇ આવો અઠવાડિયા દસ દિવસમાં તમારો બાગ ફૂલોથી મહેકી ઉઠશે. આવુજ લીંબુમાં ફૂલો ઓછા આવતા હોય તો લીંબુમાં સ્પૂન સપ્લીમેન્ટનો પ્રયોગ કરો
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
![]() | ![]() |
આપણે ઘર આંગણે શાકભાજી વાવીએ કે ફૂલો બધા છોડ ને એન.પી.કે. પોષણ જોઈએ.
છોડના વિકાસ માટે નાઈટ્રોજન
છોડના મૂળના વિકાસ માટે ફોસ્ફરસ
અને છોડના ફૂલો કે ફળો માટે પોટાશ.
આપણે છાણીયા ખાતર કે સેન્દ્રીય ખાતર દ્વારા પોષણ આપી શકીએ. પરંતુ વધુ ફળો અને ફૂલોની તંદુરસ્તી માટે પોટાશ જોઈએ. પોટાશ આપણને દરિયા માંથી મળે છે દરિયાઈ પાણીમાંથી ઓર્ગેનિક રીતે તૈયાર થતો પોટાશ એટલે કે પોટેશિયમ તમારા છોડને આપી તમે છોડને વધુ તંદુરસ્ત અને વધુ ફળો લાવી શકો આજે જ ગ્રોથ બુસ્ટર સ્પુન સપ્લીમેન્ટ લઇ આવો. દરેક છોડમાં ૨ ચમચી છોડમાં ફૂલો આવે પછી દર અઠવાડિયે જમીનમાં આપી પાણી આપો.
વધુ વિગત માટે 9825229766
જુઓ, છોડ ઘટતા પોષક તત્વોની છોડ, પાંદડા, ડાળી ઉપર અપૂરતા પોષણની અસર બતાવશે મુખ્ય તત્વો NPK છોડના વિકાસ માટે આવશ્યક છે. તેવી જ રીતે ગૌણ તત્વો અને શુક્ષ્મ તત્વોની પણ આવશ્યકતા સમજવી પડે.
N ઓછું હશે તો જુના પાન પીળા પડશે છોડનો વિકાસ અટકી જશે.
P ની ખામી હશે તો પાંદડા જાંબુડિયા થઈને વિકાસ અટકી જશે.
K ની ખામી એટલે છોડની ટોચ બ્રાઉન થઇ જવી અથવા વિકાસ અટકવો.
Ca કેલ્શિયમની ખામીના લીધે બ્લોસમ એન્ડ રોટ નામનો રોગ લાગે છે.
Mg જુના પાંદડામાં તેની અસર વધુ દેખાશે.
B બોરોનની ખામી હશેતો ફાલ ખરશે.
ઘણી નર્સરીવાળા પોટિંગ સોઇલ કે જે ખેતરાઉ માટી અથવા તો જ્યાં ખોદકામ થાય છે ત્યાંથી મિક્સ માટી એકઠી કરેલ હોય તેને પોટિંગ મિક્ષ તરીકે આપી દેતા હોય છે. હકીકતે પોટિંગ મિક્ષ અને પોટિંગ સોઇલ જુદું છે.
પોટિંગ મિક્ષમાં વિવિધ જરૂરી તત્વોનું મિશ્રણ હોય છે. તમારા કિચન ગાર્ડનમાં તમે કુંડા કે ગ્રો બેગમાં શું વાવેતર કરવા માંગો છો તેના આધારે પોટિંગ મિક્ષ અલગ અલગ લેવું જોઈએ. એકલી ખેતરાઉ માટીમાં ગાયનું છાણ નાખી દ્યો તેવું નહિ કરતા , માટી પણ સારી લેજો , તંદુરસ્ત છોડનો આધાર ફળદ્રુપ માટી છે એટલે એમા કોમ્પ્રોમાઈઝ ન કરતા .
પોટિંગ મિક્સમાં સોઇલ લેસ મીડિયા સાથે પોષક તત્વો ઉમેરેલ હોય છે. દા.ત. સ્ટરીલાઈઝ કોકોપીટ, પર્લાઈટ, ઓર્ગેનિક મેટર, પીટમોસ, વર્મીક્યુંલાઈટ, વર્મીકમ્પોસ્ટ, સીવીડ, બાયો ફર્ટીલાઈઝર વગેરે છોડની આવશ્યકતા મુજબ મિક્સ કરીને લેવું જોઈએ. જે છોડ માટે ઓર્ગેનિક પોષક તત્વોનો ખજાનો હોય .
પોટિંગ મિક્સ માટે અગાઉથી ઓર્ડર આપીને તૈયાર કરાવવું જોઈએ. તમારી ગ્રો બેગની સાઈઝના આધારે જથ્થો તૈયાર કરાવવો જોઈએ. એક સામાન્ય ગ્રો બેગમાં 15 થી 20 કિલો પોટમીક્ષ સમાય છે .
સર્ટિફાઈડ પોટિંગ મિક્સ મેળવવા માટે ઓથોરાઇઝ ગાર્ડન સેન્ટર પટેલ એગ્રો સીડ્સ ભુતખાના ચોકનો સંપર્ક કરો. 9825229966
પોટિંગ મિક્સ એટલે વજનમાં હળવું પોરસ મટીરીયલ કે જે ભરભરું અને પાણીને ઝડપથી શોષી લઈને વધારાના પાણીને નીતારીને છોડમાં મૂળને હવાની હેરફેર આપતું પોટિંગ મિક્સ જે મૂળના વિકાસમાટે અનુરૂપ હોય .
ગ્રો બેગ એટલે યુવી સ્ટેબિલાઇઝ્ડ પ્લાસ્ટિકની એક પ્રકારની થેલી કે જેમાં ખાસ પ્રકારના કોકોપીટ અને ઓર્ગનિક ન્યુટ્રીયન્ટ ભરેલા હોય અને તે ગ્રો બેગ માં વધારાનું પાણી નીકળી જાય તેવી વ્યવસ્થા હોય અને બીજ વાવવા માટે ગ્રો બેગ માં બીજ વાવી ને સોઇલ લેસ ખેતી થઇ શકે છે. એટલે કે જમીન વગર પણ છોડ ઉછેરી શકાય છે. ભારતમાં કિચન ગાર્ડન આ પ્રકારે ગ્રો બેગમાં જરૂરી પ્રવાહી ખાતરો આપી ઉગાડી શકાય છે . ગ્રો બેગમાં આપણી રીતે કોકોપિટ, માટી, સેન્દ્રીય ખાતર અને વર્મીકમ્પોસ્ટ નાખીને પણ જુદા જુદા ખાતરો આપી ઘર આંગણે શાકભાજી ઉગાડી શકીએ છીએ. એટલે કે ખુબ જ વજનદાર, મોટા અને ફેરવવામાં મુશ્કેલ હોય તેવા કુંડાની જગ્યાએ હવે ગ્રો બેગ વાપરી શકાય છે. આ ગ્રોબેગ વારસો સુધી વાપરી શકાય છે અને હેરવવા ફેરવવા સાર છે .
રાજકોટમાં ગ્રોબેગ પોટિંગ મિક્સ સાથે રેડીમેઈડ મેળવવા માટે ઓથોરાઈઝ્ડ ગાર્ડન સેન્ટર પટેલ એગ્રો ભૂતખાના ચોક છે વધુ વિગત માટે કોલ કરો 9825229966
પોટ મિક્સ સાથે ની ગ્રોબેગ માટે અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવવું જરૂરી છે અને બધા નુટ્રિએન્ટ સાથે મેળવો
ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર થઇ શકે છે. તેને ઘર-આંગણની ખેતી પણ કહેવાય છે.આપણે તેને કિચન ગાર્ડનિંગ કહીશુ
મકાનના કમ્પાઉન્ડમાં ઉગાડવાની શાકભાજી માટે જમીનનો પ્રકાર બહુ મહત્વની બાબત છે તેમાં ખેતરોઉ કાળી માટી લઇ શકાય . સારામાં સારી માટી લાલ માટી ગણાય છે . જોકે હવે જો પોટમીક્ષ વાપરવામાં આવે છે.જેમાં માટી સાથે વર્મીકમ્પોસ્ટ, કોકોપીટ , પોષક તત્વો અને સેન્દ્રીય તત્વો હોયછે .
બહારથી સારી માટી લાવીને ૨૦ થી ૩૦ સે.મી. સુધી ક્યારી માં અથવા લાકડાના ખોખાં, માટીનાં મોટા કુંડામાં અથવા ગ્રોબેગમાં આપણે ટામેટા, કોબીજ, ફ્લાવર, પાલખ, લેપ્યુસ, કાકડી, દુધી, ગલકાં, તુરીયા, રીંગણાં વગેરે જેવા શાકભાજી સરળતાથી ઉગાડી શકીયે .
સામાન્ય રીતે શાકભાજી ઉગાડવા માટેની જમીન પોરસ એટલી કે સમતળ, પોચી , નિતારવાળી અને ભરભરી હોવી જોઇએ.











.jpg)
.jpg)
.jpg)
.jpg)



Photo courtesy : google Image