મેરીગોલ્ડ હાયબ્રીડના ફૂલો એક સરખા અને મનમોહક હોય છે , આને આપણે ગલગોટા કહીયે છીએ , યુનિફોર્મ આકાર ના મેરીગોલ્ડ આપણા વિસ્તાર માં આરામ થી ચોમાસા થી શિયાળા સુધી ઉગાડી શકાય છે , મેરીગોલ્ડ ને આફ્રિકન મેરીગોલ્ડ કહે છે , કેસરી, પીળા અને મિક્સ એમ વિવિધ રીતે તેનું બીજ મળે છે , તેનું બીજ વજન માં સાવ હળવું હોઈ છે અને નાનકડું હોય છે તેથી પ્રો હોમ ગાર્ડન માં જયારે વાવો ત્યારે સાવ છીછરું વાવો અને પાણી આપો ત્યારે બીજ તેની જગ્યા થી ખસી ના જાય તેની કાળજી રાખો
બીજ ઉગી ગયા પછી એકબીજા છોડ નજીક હોઈ તો તેને ફાલ્કન ટ્રાન્સપ્લાન્ટર ટુલ્સ દ્વારા મૂળ સહીત ઉપાડીને તમે બીજે ટ્રાન્સપ્લાન્ટ કરો જેથી છોડ ને પૂરતી સ્પેસ મળવા થી છોડ વધુ તંદુરસ્ત અને વધુ ફૂલો લાંબા સમય સુધી આપશે , ગ્રો બેગ, બીજ અને પોટિંગ મિક્ષચર માટે પટેલ એગ્રો નો સંપર્ક કરી શકો
વિનકા એટલે બારમાસી , આપણે ત્યાં દેશી બારમાસીના છોડ નર્સરી માંથી મળતા હોય છે પણ હવે વિવિધ કલરના બારમાસી એટલે કે વિનકા મિક્સના બીજ મળે છે , બીજ રાઈ કરતા પણ નાના હોય છે , બારમાસી ઉનાળામાં ખુબજ ખીલી ઉઠે છે એટલે કે આપણા પ્રદેશમાં બારમાસી અગત્ય નો ફૂલ છોડ છે ,
હાઈબ્રીડ વિનકાના ફૂલ માં વિવિધ કલર આવેછે , ઘણાલોકો વિનકાને ટીલડી પણ કહે છે , ઉનાળામાં આવેલા ફૂલોમાંથી બીજ બનતા ક્યારામાં બારમાસી ના અસંખ્ય છોડ ઉગી નીકળે છે તે છોડ તમે બીજાને નાના કુંડામાં ફેરરોપણી કરી ભેટ આપીને બીજા પાસેથી લાગણી એકત્ર કરી તમારું લાગણીનું બેન્ક એકાઉન્ટ વધારી શકો છો
બારમાસી વિનકા હાયબ્રીડનું નાનું પેક મળશે પણ બીજ એકદમ જીણું હોવાથી વાવેતર માં છીછરું વાવજો વધુ વિગત માટે 9825229966 જો તમે આપણા રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક ફોલોઅર્સ હશો તો ડિસ્કાઉન્ટ મળી શકે છે
કોઇપણ ફૂલવાળા છોડમાં વધુ કાળીઓ અને વધુ ફૂલો લેવા માટે તમારા કુંડા અથવા ગ્રો બેગની માટી સમૃદ્ધ હોવી જોઈએ, આપણે ઓર્ગેનિક ખાતર કે સેન્દ્રીય તત્વો નાખવા જોઈએ. જેથી માટીમાં નીતાર સારો રહે અને પાણી ભરાઈ ને રહે. મૂળને ભેજ જોઈએ છે. દુબાદુબ પાણી નહિ.
વધુ ફૂલો લાવવા માટે છોડને ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટાશ અને એપ્સન સોલ્ટની નિશ્ચિત માત્રા જોઈએ છે અને તે માટે બઝારમાં સ્પુન સપ્લીમેન્ટ મળે છે. તેનો દર અઠવાડિયે છોડ દીઠ બે ચમચી આપવું જોઈએ. વધુ વિગત માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક ગ્રુપમાં તમારા પ્રશ્નો મોકલી શકો છો. 9825229966
મેરીગોલ્ડ એટલે ગલગોટા ,
આજે મેરીગોલ્ડ હાયબ્રીડ બાઝાર માં મળે છે જેના ફૂલ એક સરખા અને સુંદર હોય છે
આજે રાજકોટ ની નજીકના ખેડૂતો આફ્રિકન મેરીગોલ્ડ ની ખેતી કરે છે .
એક બે મિત્રો સાથે મળીને હાયબ્રીડ ગલગોટા બીજ ખરીદી તમારા આંગણાની શોભા વધારો
વધુ વિગત માટે 9825229966
સુરજ મુખી પણ નહિ અને ગલગોટા પણ નહિ આતો છે કોસ્મોસ , આપણાં પ્રો હોમ ગાર્ડન માં આ ફૂલ ની રોનક વધશે તે તમને ગમશે બાઝાર માં બીજ કિચન ગાર્ડન પેક મળશે
વધુ વિગત માટે 9825229766
બીજમાટે સંપર્ક 9825229966 પટેલ એગ્રો ભૂતખાના ચોક
કેલેંડયુલા ઓછી ગરમી માં થાય છે તેમાં ગુલાબી, લાલ , જાંબુડિયા અને પીળા કલર માં આવે છે , થોડું ડેલિગેટ ફૂલ છે પણ પૂરતી કાળજી કરવામાં આવે તો બગીચાની રોનક ની સાથે સાથે ઇન્સ્ટગ્રામ એપ માં પણ છવાઈ જાય તેવો આનંદ અપાવે છે , આવર્ષે પોતાના પ્રો હોમ ગાર્ડન માં આને પણ સ્થાન આપો