ફુદીનો કુંડા અથવા ગ્રો બેગમાં કરવો ખુબ જ સહેલો છે. ફુદીના માટે લાંબો છીછરો ક્યારો અથવા પહોળી જગ્યા જોઈએ કારણ કે ફુદીનો જેમ વધે તેમ તેમ તેના દરેક પાન પાસે રહેલ ગાંઠ -મૂળ જમીનમાં પોષક તત્વો મેળવે એટલે પહોળો ક્યારો પસંદ કરો. ફુદીનાનું બીજ નહિ પણ કટકા થી તે ઉગાડી શકાય, તેનો રોપ નર્સરીમાંથી લેવાની જરૂર નથી , શાકમાર્કેટમાંથી લાવેલ ફુદીનાના કટકા થી ઉગાડી શકાય.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ. 9825229966
બઝારમાંથી પાલખ લાવવવાને બદલે આપણા ઘરે પાલખ ગ્રો બેગ માં ચોક્કસ વાવી શકાય ,
બીજ વાવ્યા પછી એટલી કે વાવણી બાદ ચાર સપ્તાહે કટ કરી શકાય. વધુ રાહ ન જોવી.
પાલક એક સારી ભાજી છે , ઓર્ગનિક પાલક તમારા ગ્રો બેગ માં ઉગાડો અને ભાજી બનાવો કે પાલખને સેલડ તરીકે ખાવ , કિચન ગાર્ડનિંગ ની શરુ કરતા મિત્રો માટે આ શાકભાજી એકદમ સહેલી અને લાંબા સમય સુધી કટિંગ મળશે
પાલક નું દેશી બીજ માટે 9825229966
વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229766 નો સંપર્ક કરી શકો
તમે શરૂઆતમાં લીફી વેજીટેબલ કરો
મેથી , કોથમીર ,લસણ , ડુંગળી , પાલખ, બાસિલ, તાંજલિયો, બીટ , ફૂદીનો, તુલસી, લીલી ચા (લેમન-ગ્રાસ), મીઠો લીમડો,બ્રોકોલી , પારસલી ,થાઈમ ,ઓરેગાનો ,સુવા ,સેજ ,ચાઈવ ,સ્કવોશ ,ઝુંકુની
વિવિધ શાકભાજી રીંગણ , ભીંડા , ચોળી , વેલાવાળા પાકો વગેરેને પણ ગ્રો બેગ કે કુંડામાં વાવીને તાજી શાકભાજીનો લાભ તમે મેળવી શકો છો.
આ કામ માટે વધારે સમય, નાણાં કે મહેનતની જરૂર નથી. ઓછી મહેનતે આપણે ઓર્ગેનિક શાકભાજી મેળવી શકીએ . વધુ માહિતી માટે વાચતા રહો ફેસબુક રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનિટી, ફેસબુક મેમ્બર બની ડિસ્કાઉન્ટ કુપનનો લાભ મેળવો . શરૂઆત લીફી વેજીટેબલ થી કરો તો સારું .