સક્યુલન્ટ એક ટાઈપના નાનકડા થોર કહી શકાય. ઘણીવાર તેમાં કાંટા પણ નથી હોતા આ પ્લાન્ટને બહુ મોટા કુંડુ નથી ચાલતું દા.ત. સક્યુલન્ટ ૩-૪ ઇંચ નું પહોળું થતું હોય તો તમારે પોટ પણ નાનકડું ૫-૭ ઈચનું લેવાય અને માટી સાથે તેમાં કોકોપીટ નાખો નિયમિત તેને ફીડ કરો, ચાલો તમારા બગીચામાં એક કોર્નર સક્યુલન્ટના વિવિધ છોડથી ભરી દો અને ઓછી મહેનતે બગીચો આકર્ષક બનાવો. સેક્યુલન્ટ એક માંથી અનેક થાય છે એટલે એકબીજાને આવા નાના કુંડ એક્સચેન્જ કરો કોઈને ભેટ આપો કોઈની ભેટ સ્વીકારો .
Total Pageviews
Showing posts with label શોભાના છોડ. Show all posts
Showing posts with label શોભાના છોડ. Show all posts
શોભાનાં છોડ જેવાં કે. ક્રોટોન, ડ્રેસિના,ડાઇફનબેકિયા, મેરાન્ટા, ડ્યુરાન્ટા, જેવા અને રંગબેરંગી
પાનવાળા સુશોભિત રોપા જે ઘરની શોભા વધારે છે
અને ગુલાબ, ગલગોટા, બારમાસી, સેવંતી, કેના,ગજાનિયા જેવાં અનેક ફૂલો ઘરના વાતાવરણને મહેકાવી નાખે છે જે ફૂંડામાં સારી રીતે ઉછેરી શકાય છે.
કૂંડામાં ફળદ્રુપ પોટમીક્સ વાપરવું

Photo courtesy : google Image