સક્યુલન્ટ એક ટાઈપના નાનકડા થોર કહી શકાય. ઘણીવાર તેમાં કાંટા પણ નથી હોતા આ પ્લાન્ટને બહુ મોટા કુંડુ નથી ચાલતું દા.ત. સક્યુલન્ટ ૩-૪ ઇંચ નું પહોળું થતું હોય તો તમારે પોટ પણ નાનકડું ૫-૭ ઈચનું લેવાય અને માટી સાથે તેમાં કોકોપીટ નાખો નિયમિત તેને ફીડ કરો, ચાલો તમારા બગીચામાં એક કોર્નર સક્યુલન્ટના વિવિધ છોડથી ભરી દો અને ઓછી મહેનતે બગીચો આકર્ષક બનાવો. સેક્યુલન્ટ એક માંથી અનેક થાય છે એટલે એકબીજાને આવા નાના કુંડ એક્સચેન્જ કરો કોઈને ભેટ આપો કોઈની ભેટ સ્વીકારો .
Total Pageviews
Showing posts with label સક્યુલન્ટ. Show all posts
Showing posts with label સક્યુલન્ટ. Show all posts


Photo courtesy : google Image