બગીચા ના છોડ ની ડાળી માં પ્રોફેશનલ પ્રુનિંગ


Falcon Pruning Secateur (Total Length - 225 mm)



બગીચા ના સાધનો ની વાત કરીયે તો સિકેટર એક મહત્ત્વ નું સાધન છે , સિકેટર છોડ ને પ્રુનિંગ કરવાનું સાધન છે. પ્રુનિંગ માટે છોડ ના ટીસ્યુ ને નુકશાન ના થાય તે રીતે કાપવાનું હોવાથી કતાર કે ચપ્પુ થી કાપવાને બદલે ફાલ્કન સિકેટર વાપરવું જોઈએ , 15 મીમી  ની ડાળી માટે પ્રોફેશનલ સિકેટર લેવું જોઈએ 


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments