Total Pageviews

બગીચાના છોડના ફળ ઉતારવા અને નકામી ડાળી કાપવાનું હોર્ટિકલચર ટુલ્સ સિકેટર


Falcon Pruning Secateurs Anvil Typre - Regular(Total Length 200 Mm, Hardened Steel Blade)



તમારા બગીચામાં વાવેલા ગુલાબ હોય કે જાસુદ કે પછી રીંગણાં કે દુધી  આ બધા છોડના ફળ ઉતારવા કે છોડની નકામી ડાળી કાપવી હોય તો સાડી કતાર કે ચપ્પુનો ઉપયોગ કરવાથી છોડના ટીશ્યુ ડેમેજ થવાથી તે જગ્યાએ થી હવામાં રહેલા વનસ્પતિને લગતા બેક્ટેરિયા રોગ લાગવાની શક્યતા રહે છે. આ માટે તમારે એક હોર્ટિકલચર ફાલ્કન સિકેટર વાપરવું જોઈએ, 12 મીમી  જેવી ડાળી  હોઈ તો રેગ્યુલર ફાલ્કન સિકેટર તમને ઉપયોગી થશે. બઝારમાં સિકેટર તમને પટેલ એગ્રોમાંથી મળી જશે 9825229966














અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments