
આનું નામ ચાઈનીઝ કોબી છે આનું બીજ ભારત માં તૈયાર થાય છે એટલે એમ ના સમજતા કે ચાયના નામ આવ્યું એટલે આ ચાઈનાનું છે.
તમારી પાસે મોટો ક્યારો હોઈ કે તમારા કે તમારા મિત્રને ફાર્મ હોઉસ હોય તો આ ચાઇનીસ કોબી સેલડ માટે બહુ સારું છે અન્ય કોબી કરતા આના પાંદડા કુણા અને જ્યુસી હોય છે એટલે આ વર્ષે આ જરૂર કરજો.
વધુ વિગત માટે 9825229966
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments