સન ફ્લાવર - SUNFLOWER બીજનું ફ્રિ વિતરણ



સૂર્યમુખી  આપણા પ્રો હોમ ગાર્ડ મા ઉગાડી શકાય , જરૂર ઉગાડી શકાય 

આપડે જે સૂર્યમુખીનું તેલ ખાઈએ છીએ તે મોટા સૂર્યમુખીનું તેલ હોય છે જે ખેડૂતો આપણને પુરા પાડે છે ,

આ મોટા થાલીજેવડાં ફૂલો  સુશોભન માટે પણ તમારા કિચન ગાર્ડનમાં ઉગાડી જુવો  

આ વર્ષે આપણે ખેડૂતો જે સૂર્યમુખી ઉગાડે છે તેના 2-3 બીજ RKGC ના ફેસબુક મેમ્બરને વિનામૂલ્યે આપવાનો વિચાર છે . જો તમે જોય ઓફ ગાર્ડનિંગ સેમિનારમાં આવવાના હો તો આ બીજ પેકેટ તમને ત્યાંથી મળી જશે .


વધુ વિગત માટે ફોન કરો 9825229966 
\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments