Total Pageviews

કુંડામાં કે ગ્રોબેગ ભરવા સ્થાનિક માટી મફત મળશે પણ ….


જો તમારી પાસે બજેટ નથી, તો તમારી આસપાસની ખેતરાઉ માટીનો ઉપયોગ કરો. પણ માટીની ગુણવત્તા તપાસો:
જો તે ખૂબ ચીકણી (clay) હોય તો પાણી ભરાઈ રહેશે,
અને જો રેતાળ હોય તો પોષક તત્વો ટકશે નહીં.
ખેતરાઉ માટીમાં ઘરે બનાવેલું મફત કમ્પોસ્ટ એટલે કે રસોડાના કચરા (કેળાની છાલ, ડુંગળીના ફોતરાં, ચાની પત્તી, ઈંડાના કવચ) માંથી બનાવેલું કમ્પોસ્ટ ભેળવો

આ કમ્પોસ્ટને તમારી સ્થાનિક માટીમાં ઉમેરવાથી માટી ફળદ્રુપ બનશે. હજુ વધુ સારો રસ્તો એ છે કે તેમાં ૪૦% સ્થાનિક માટી, ૪૦% ટોપસોઈલ અને ૨૦% કમ્પોસ્ટનું મિશ્રણ ઉત્તમ રહે છે. જો તમે નર્સરીમાંથી બેગ ખરીદો છો, તો ખર્ચ થઈ શકે છે.

નોંધ: સસ્તું વર્મીકમ્પોસ્ટ કે કોકોપીટ ખરીદો છો તેમાં નઠારા રોગકારક આવી શકે છે સારી ગુણવત્તાનું કમ્પોસ્ટ અને કોકોપીટ જ પસંદ કરો.આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments