રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી RKGC સ્થાપક પ્રવીણ પટેલ અમારા એગ્રોનોમીસ્ટ પણ છે. જે જૈવિક પદ્ધતિ દ્વારા ઓર્ગેનિક ગાર્ડન દ્વારા જાતે પકવો - જાતે ખાવ કોન્સેપટ દ્વારા GROW YOUR OWN FOOD અને પોટ મીક્ષના નિષ્ણાત છે.
અનુભવ: એગ્રોનોમીસ્ટ પ્રવીણ પટેલ વર્ષોથી કૃષિ ક્ષેત્રે જોડાયેલા છે અને દર સોમવારે ફૂલછાબ માં “બોલકી વાડી” અને કૃષિ પ્રભાત માં “આજની ખેતી “ કોલમના લેખક છે અને “કૃષિ વિજ્ઞાન” કૃષિ મેગેઝીનના સંપાદક છે . કિચન ગાર્ડનિંગ અને ગાર્ડન કમ્પોસ્ટિંગ વિષે RKGCના ટ્રેનર છે. ખેડૂતો માટે પાક ઉત્પાદન ને લગતા અને “ચિલિ કી પાઠશાળા” અને “સ્માર્ટ કૃષિ મિત્ર ક્લબ” વર્કશોપ યોજી ચુક્યા છે .બાલ્કની ગાર્ડન, ટેરેસ ગાર્ડન અને કિચન ગાર્ડન માટે આગામી સેમિનાર માં તમે પણ ઓનલાઈન કે ઓફલાઈન ભાગ લઈને પોતાના શાકભાજી સહેલાઇ થી ઉગાડી શકો છો .
રજીસ્ટ્રેશન માટે વોટ્સએપ નંબર 92134 65039 ઉપર RKGC26 લખી મેસેજ કરો અથવા નીચે આપેલ લીંક ક્લિક કરો એટલે સીધો મેસેજ લખાઈ જશે તે મોકલી આપો. https://wa.me/919213465039?text=RKGC26 \\ જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments