આજે ભારતમાં નવી ખેતી પદ્ધતિ પુનર્જીવિત ખેતી પદ્ધતિ (Regenerative Farming) ખેતીની વિદેશની જેમ શરૂઆત થઇ છે .ભારતના ખેડૂતો આજે માટી-આધારિત ખેતીના મજબૂત સિદ્ધાંતો તરફ પાછા વળી રહ્યા છે . બહુ રાસાયણિક ખાતરો વાપરીને જમીનની જીવંતતા પર પ્રશ્નો ઉભા થયા છે એટલે તે જમીનને ફરી જીવતી રાખવા માટે સેન્દ્રીય તત્વો અને જૈવિક ખાતરો તરફ પાછા વળ્યાં છે. અમે માનીએ છીએ કે જમીનને પુનર્જીવિત કરવા અત્યંત મહત્વની છે, પછી તે શહેરમાં હોય કે ગામડાના ખેતરમાં.વિશ્વભરમાં માટી નિર્જીવ થઈ રહી છે અને તેને પુનર્જીવિત કરવાના વૈજ્ઞાનિક અને જૈવિક રસ્તાઓ છે .
GARDENING RKGC RAJKOT દ્વારા અમે તમારા બગીચાની માટીને કેવી રીતે ફરીથી જીવંત કરવી અને તે પણ સરળ રીતે પોષક તત્વોથી ભરપૂર માટી બનાવવામાં તમને મદદ કરીએ છીએ. જેથી તમે તમારી બાલ્કની કે છત પર સ્વસ્થ અને પૌષ્ટિક શાકભાજી અને સેલડ મેળવી શકો.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments