આ ચોમાસે ક્યાં છોડ ક્યાં વાવવા 



જો તમે કંદમૂળવાળા શાકભાજી પાકો જેવા કે ડુંગળી, લસણ, બટાટા, મૂળા, ગાજર, બીટની રોપણી કરો તો કુંડની માટી પોચી રહે તે જુવો અને બીજ  છુટા છુટા અંતરે વાવવા પાન નો ઉપયોગ થાય છે તેવા લીફી વેજિટેબલ મેથી, ધાણા, પાલક અને અળવી વગેરે મધ્યમ સુર્યપ્રકાશ  જગ્યામાં કરવા
સરગવો અને મીઠો લીમડાના છોડની રોપણી ગ્રોબેગમાં પણ જરૂર  કરી શકાય.

જો ઝાડ ફેલાવાની જગ્યા હોય તો અથવા છતમાં  કેળ, પપૈયા, લીબુ, જામફળ, સીતાફળ વગેરે પણ મોટા પ્લાસ્ટિક પીપ માં નીચે કાણા પાડી કરી શકાય. આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments