Total Pageviews

પપૈયા ઘરના બગીચામાં થાય ? જરૂર વાવો


પપૈયામા ફળ આવતા ૧૦ મહિનાથી વધુ સમય લાગે છે.
ફળ ગાઢ લીલા રંગમાથી આછા પીળા થવા માંડે એટલે તેને તોડી શકાય.

ચમકતા પીળાથી રતાશ પડતો પીળો રંગહોય એ સંપૂર્ણ પાકી ગયાની નિશાની.

પપૈયા ની રોપણી માટે બીજ કરતા રોપા તૈયાર મળે તે લાવો .  પપૈયા  મોટી ગ્રો બેગ  કે પ્લાસ્ટિક મોટા પીપ નીચે કાણા  પાડીને તેમાં  વાવી શકાય આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments