Total Pageviews

ફળદ્રુપ પોટમિક્ષ સાથે ગ્રો બેગ તૈયાર જોઈએ છે ક્યાંથી મળશે ?








ગ્રો-બેગ એક પ્લાસ્ટિક યુવી  સ્ટેબીલાઈઝ્ડ બેગ છે જે કિચન ગાર્ડન માટે ખાસ બનાવવામાં આવે છે. ઉંચ્ચ ક્વોલીટીની ગ્રો-બેગ બેથી ચાર વર્ષ વાપરી શકાય છે. જેમાં અંદાજે ૧૫ થી ૨૦ કિલો પોટ મિક્ષ સમાય છે. આ પોટામિક્સમાં ફળદ્રુપ માટી , કોકોપીટ ,સેન્દ્રીય ખાતર , વર્મીકમ્પોસ્ટ ,સીવીડ અને પોષક તત્વો નાખવા જોઈએ આવા પોષક તત્વો થી સમૃદ્ધ પોટમીક્ષ સાથે ગ્રોબેગ જોઈતી હોય તો અગાઉથી ઓર્ડર આપીને પટેલ એગ્રો 9825229766 મેળવી શકાય છે .

ફળદ્રુપ પોટમિક્ષ સાથેની ગ્રો-બેગ કિચન ગાર્ડન માટે ઉત્તમ છે. 

જેમાં તમે ટામેટા, મરચા, કોબી, દુધી, કોથમીર, તાંજળીયો, મેથી, ફુદીનો, પાલખ, બીટ, રીંગણ, ગાજર, લસણ, મૂળા અને ફૂલછોડ વગેરે ઉગાડી શકો છો. 




આ ગ્રોબેગ સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે ફરી શકે છે તેથી ખુબ જ સરળ છે. ગ્રો બેગમાં ફળદ્રુપ માટી, કોકોપીટ, વર્મીકમ્પોસ્ટ, સીવીડ, પોષકતત્વો, સેન્દ્રીયખાદ અને જરૂરી માઈક્રો ઓર્ગેનીઝ્મ ઉમેરેલ તૈયાર મળે છે.  પરંતુ જો તમે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટીના ફેસબુક ફોલોવર હો તો તમને  ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે. 

ડીલીવરી ચાર્જ અલગ  રહેશે, અગાઉથી ઓર્ડર આપવો જરૂરી છે . રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી  - પટેલ એગ્રો સીડ્સ  
વધુ માહિતી જાણવા 9825229766  













અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments