Total Pageviews

માટીમાં રહેલા માઈક્રો ઓર્ગેનીઝમની ઉપયોગીતા / જે માટીને જીવતી રાખે છે








  • ઉપયોગી સૂક્ષ્મ જીવ માટીમાં રહીને શું કરે ચાલો જાણીયે 


  • ઓર્ગેનિક મેટરને ડીકમ્પોસ્ટ કરે
  • રીસાઈકલ કરે - મિનરલાઈઝેશન ઓર્ગેનિક મેટર છોડ લઇ શકે તેવું બનાવે.
  • માઈક્રોઓર્ગેનીઝની એકટીવીટીથી જમીનમાંથી ઓક્સીજન હવામાનમાં છોડે જે છોડ લઇ શકે. 
  • હવામાનના નાઈટ્રોજન અને કાર્બનને મૂળ પ્રદેશમાં લાવીને છોડને લભ્ય બનાવે,.
  • માઈક્રોરાઈઝા એક મિત્ર ફૂગ છે જે મૂળને પોષણ આપે બદલામાં મૂળ પાસેથી થોડું લે. એક ચમચી માઇકોરાઈઝા દરેક કુંડામાં નાખો તો છોડ અને માટી બંને ખુશ , વધુ વિગત માટે 9825229966
  • પાણીનું પરકોલેશનમાં મદદ મળે.
  • તમે ખોટું કેમિકલ કે સડેલું કાંઈક નાખ્યું જે છોડને નુકશાનકારક છે તેને બદલીને છોડને લભ્ય થાય તેવું બનાવે. 
  • આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966


અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments