RKGC અને પટેલ એગ્રો રાજકોટીયન્સને જાતે શાકભાજી ઉગાડવા માટે JOY OF GARDENING SEMINAR દ્વારા પ્રોત્સાહિત કરે છે
પટેલ એગ્રો ભૂતખાના ચોક અને RKGC ફેસબુક ગ્રુપ સાથે તમારો પોતાનો ખોરાક ઘર આંગણે ઉગાડવાની શરૂઆત કરો. અમે તમને તમારી હરિયાળી જગ્યાને સમજવામાં અને તમારો પોતાનો ખોરાક (શાકભાજી/ફળ) ઉગાડવામાં મદદ કરીએ છીએ. જગ્યા ભલે નાની કે મોટી હોય, જો તેનું આયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો ત્યાં ભરપૂર શાકભાજી મેળવી શકાય છે.ઓર્ગેનિક એટલે કે પરંપરાગત દેશી બીજ- દાદીમાનું બીજ વાવતા પહેલા તમારી જગ્યામાં યોગ્ય હવાની અવરજવર (Ventilation), કેટલો સમય ત્યાં સૂર્યપ્રકાશ મળે છે તે જાણવું , પાણી અને માટીનું આયોજન કરવું સૌથી મહત્વનું છે. અને આ બાબતમાં અમે અમારું માર્ગદર્શન મેળવી શકો છો .
વધુ માહિતી માટે Gardening RKGC whatsapp ચેનલ સાથે જોડાવ 9825229966
ઓનલાઈન કે ઓફલાઈન JOY OF GARDENING SEMINAR RAJKOT રજીસ્ટ્રેશન માટે વોટ્સએપ નંબર 92134 65039 ઉપર RKGC26 લખી મેસેજ કરો અથવા નીચે આપેલ લીંક ક્લિક કરો એટલે સીધો મેસેજ લખાઈ જશે તે મોકલી આપો. https://wa.me/919213465039?text=RKGC26 ફોર્મ ભરી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments