JOY OF GARDENING કિચન ગાર્ડનિંગ સેમિનાર આ વર્ષે 5 જુલાઈ -2026 ના રોજ સવારે 9 થી 1 - રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા રોટરી ભવન વિદ્યાનગર રોડ યોજાશે
રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર અને રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનીટીના એગ્રોનોમીસ્ટ શ્રી પ્રવીણ પટેલનો કિચન ગાર્ડનીંગ સેમીનાર "જોય ઓફ ગાર્ડનીંગ 0.2 " 5 જુલાઈ ના રોજ રોટરી ભવન , વિદ્યાનગર મેઈન રોડ ખાતે સવારે 9 થી 1 દરમ્યાન યોજાશે .
ગયા વર્ષ JOY OF GARDENING SEMINAR ને લીધે 300 થી વધુ ઘરોમાં શાકભાજી ઉગાડવામાં આવી હતી
આ વર્ષે પણ 5 જુલાઈને રવિવારે JOY OF GARDENING સેમિનાર ભાગ -2 યોજવામાં આવશે તેવું રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ શ્રી રવિ છોટાઇ દ્વારા જણાવાયું છે.JOY OF GARDENING SEMINAR RAJKOT માં ભાગ લેવા વ્યવસ્થાના ભાગે રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.રાજકોટના કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી RKGC અને રાજકોટીયન્સને ભાગ લેવા આમંત્રણ છે ચાલો પોતાનો ખોરાક જાતે ઉગાડીયે .
JOY OF GARDENING SEMINAR 0.2
સમય : સવારે 9 થી 1
સ્થળ : રોટરી ગ્રેટર ભવન , વિદ્યાનગર મેઈન રોડ ,
રજીસ્ટ્રેશન ફરજીયાત છે
રજીસ્ટ્રેશન માટે LINK - માટે વોટ્સએપ નંબર 92134 65039 ઉપર RKGC26 લખી મેસેજ કરો અથવા નીચે આપેલ લીંક ક્લિક કરો એટલે સીધો મેસેજ લખાઈ જશે તે મોકલી આપો. https://wa.me/919213465039?text=RKGC26
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.


Photo courtesy : google Image
0 comments