માઈક્રોગ્રીન્સ શું છે?


માઈક્રોગ્રીન્સ ઘરે ઉગાડીને ખાવાથી સારું પોષણ શકાય છે એટલે આજે તેનો શોખ છે  જેમાં ખાસ શાકભાજી, અમુક ઔષધિય છોડ નો સમાવેશ થાય છે કે જેનું કદ ૫ થી ૧૦ સે. મી. હોય છે.  છોડની વૃદ્ધિના તબક્કાને આધારે માઈક્રોગ્રીન્સ એ સ્પ્રાઉટ (ફણગાવેલા) કરતા મોટા અને બેબી ગ્રીન્સ કરતા કદમાં નાના એવા તબક્કામાં કાપીને સેલડ તરીકે ઉપયોગ થાય છે . આજેજ ઈન્ટરનેટ ઉપર આ વિષે વાંચો 
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments