જમીનની માઈક્રોબાયોલોજી અને બાયો કેમિસ્ટ્રી સમજીએ તો સમજાય કે જમીન એક વરદાન છે. જમીનમાં અસંખ્ય માઈક્રો ઓર્ગેનીઝ્મ જે શુક્ષ્મ જીવંત હોય છે.
અળસિયા, બેક્ટેરિયા, ફંજાઈ, પ્રોટોઝુઆ, નેમેટોડ અને માઈક્રો ઓર્ગેનીઝ્મ હોય છે. આ શુક્ષ્મ જીવો જમીનને જીવતી રાખે છે. અને છોડ ને વિકાસ કરવામાં મદદ કરે છે. તેના લીધે જ આપણી જમીનમાંથી અન્ન , ફળો વગેરે પેદા થાય છે. આ કુદરત ની ભેટનો આભાર.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ. 9825229966
_______RKGC by kheti rajkot
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
![]() | ![]() |




.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments