ડુંગળી અને લસણ ચોક્કસ ગ્રો બેગ માં કરી શકું, ડુંગળી નું બીજ વૉવો અથવા કાંજી એટલેકે નાના રોપ વાવી શકો,
લસણ:
તમારી પાસે ઘરે છે તે કળી વાવી શકો
ડુંગળીઃ
પુર્ણ અવસ્થાએ પાંદડા પીળા પડી સુકાવા માંડે પછી કાઢવી , કાઢી લીધા બાદ પથી ૬ દિવસ છાંયડે ખુલ્લામાં રાખવી .
લસણઃ
પાંદડાની ટોચ પીળી પડી સુકાવા માડે ત્યારે કાઢવું, લસણના કળી કાઢી લીધા બાદ ૩ દિવસ છાંયડે ખુલ્લામા રાખવા.
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments