પીસ લિલી પરોક્ષ પ્રકાશમાં સારી રીતે ઉગાવી શકાય છે અને ઓછામાં ઓછુ પાણી આપવાની જરૂર છે.
તે એક સૌથી અસરકારક છોડ છે જે બેન્ઝીન, ફોર્માલ્ડીહાઇડ, ટ્રાઇક્લોરેથિલિન, એમોનિયા, ઝાયલીન, ટોલ્યુએન અને અન્ય ઘણા જાણીતા પ્રદૂષકોને ઘરમાંથી દૂર કરે છે.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|


.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments