ઓર્ગેનિક મેટર એટલે શું ?
છોડ, વૃક્ષ અને પશુ રેસીડયુલ ડીકમ્પોઝ થાય તે ઓર્ગેનિક મેટર છે. જે જમીનમાં ભેળવવાથી છોડના મૂળને પોષક તત્વો સાથે જમીનનું બંધારણ જળવાય છે. એટલું ટૂંકમાં સમજો. આપણા રસોડાના કચરો જેવો કે શાકભાજીની છાલ, ફળોની છાલ, ચાની વધેલી ભૂકી વગેરે ટૂંકમાં રાંધ્યા વગરનું કિચન વેસ્ટ તમે એક ખૂણામાં એકઠું કરીને તેમાં માટી અને પાણી સાથે ઉપયોગી બેક્ટેરિયા ઉમેરો તો ૪૦-૪૫ દિવસમાં તમને ફળદ્રુપ વાસ રહિત ઓર્ગેનિક ખાતર મળે છે જે તમે તમારા કિચન ગાર્ડનમાં વાપરી શકો છો.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો.
ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|



Photo courtesy : google Image
2 comments
Ma ghare jasud nu cutting 3-4 var try kri pn bli j jay che
ReplyDeleteTenu su reason hoy
આપના પ્રશ્ન પૂછવા માટે આપની સમસ્યા નો ફોટો સાથે નીચે આપેલ ફેસબુક મેસેંજર બટન નો ઉપયોગ કરશો. અથવા વોટ્સ અપ દ્વારા 9825229966 ઉપર ફોટા સાથે આપનો પ્રશ્ન જણાવશો.
Delete