શાકભાજી ગ્રોબેગમાં વાવ્યા હોઈ તો પાણી ક્યારે આપવું ? 



શાકભાજીને સફળતાપુર્વક ઉગાડવામાં પાણી અગત્યની છે. માટીના સ્પર્શથી પણ શાકભાજીને પાણી આપવાની જરૂરીયાત છે કે નહિ તે જાણી શકાય છે.

ગ્રોબેગ માં રોજ થોડું થોડું પાણી આપવા એક પાણી ના જારા ની આવશ્યકતા રહે છે,

યાદ રાખો માટી ના સ્પર્શ થી તમારા કુંડામાં પાણી ની જરૂરિયાત છે કે તે પહેલા ચકાસવું , ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું.અને ઉનળામાં માટી સુકાય નહિ તે ધ્યાન રાખવું , ઉનાળામાં સવારે અથવા સાંજે પાણી આપવાનું રાખવું બપોરે તડકામાં નહિ ,  શાકભાજીને સાધારણ રીતે સાંજે પાણી આપવું. સુર્યના તાપમાં પાણી આપવું હિતાવહ નથી.
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments