ડાળી કાપવાની કાતર ફાલ્કન ૭૦૦૭






Falcon Garden Tools Falcon Spls-7007 Loaping Shears, Rs 650 /piece ...





તમારા બગીચા માં લીંબુડી છે અથવા મોટું એકાદું ઝાડ છે તો તેને વખતો વખત પ્રુનિંગ કરવું જરુરી છે , પ્રુનિંગ એટલે વધુ ફળો લાવવા માટે છોડ ને આરામ આપવો, દા  ત  લીંબુ માં બારેમાસ ફળ આવે છે પણ ઉનાળામાં ઓછા આવે છે તો સપ્ટેમ્બર મહિના માં લીંબુ ને પાણી આપવાનું બંધ કરો એક મહિના માં લીબું પોતાના પાન ખેરવી નાખશે , આજ સમયે નકામી કે સુકાયેલી ડાળી નું પ્રુનિંગ કરી નાખો , ઓક્ટોબર માં  ખાતર અને પાણી સારું કરો , ઉનાળે એપ્રિલ માં તમને સારો ફાલ મળશે , આને લીંબુ ની બહાર ની માવજત કહે છે , આ માટે બે પ્રકાર ના લોપીંગ સીયર કામ આવે છે તેમાં દૂર થી ડાળી કાપતી હોવાથી કાંટા પણ લગતા નથી અને પ્રુનિંગ થાય છે ફાલ્કન 7007


0 comments

Add a heading by kheti rajkot