કીડીને લોટ આપવાનો હોય તો




આપણે કીડિયારું પૂરતા હોઈએ તો આટલું ધ્યાન રાખો 
કીડીને લોટ આપવાનો હોય તો ઝાડના થડમાં નાખો નહિ, 

જુદી રીતે આપો, કીડીયારા ગોતીને આપો, 
જો તમે વૃક્ષના થડ માં નાખશો તો ત્યાં કીડી દર બનાવશે અને જો વૃક્ષના થડમાં કીડી દર બનાવશે તો ઝાડના મૂળને નુકશાન થઇ શકે છે. 

\\ 🪏 જોય ઓફ ગાર્ડનિંગ સેમીનારમાં જોડાવા નીચે આપેલ ઈમેજ ઉપર ક્લિક કરો
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments