પારસલી એક કિચન ગાર્ડન હર્બ



પારસલી એક ઇટાલિયન હર્બ છે. ઇટાલિયન ડીશ ના  ગાર્નીશીંગ માટે ખુબજ પ્રખ્યાત છે અને ઇટાલિયન પારસલી કહેવાય છે. 

પારસલીને સૂર્યપ્રકાશ જોઈએ છે. તેથી તમે આપણે ત્યાં કુંડા, ગ્રોબેગમાં ઉગાડી શકો છો. 

પારસલી માટે રોગેનીક મેટર રીચ સોઇલ જોઈએ તેથી ગ્રો બેગમાં ૬.૦ થી ૭.૦ પીએચ વાળું સારી ગુણવત્તાનું પ્રો-હોમ પોટ મિક્સ જોઈએ. પારસલીને નિયમિત પરંતુ ખુબ છીછરું પિયત જોઈએ છે. વધુ પાણી આપવું નહિ. 

પારસલીની ઘણી જાતો આવે છે પરંતુ જાપાનીઝ કરતા ઇટાલિયન આપણે ત્યાં સારી થાય છે. 
પારસલી બીજ દ્વારા ઉગાડી શકાય છે. ઓર્ગેનિક બીજ ખરીદવા ૯૮૨૫૨૨૯૯૬૬ પર સંપર્ક કરો. 

પારસલીના પાનને ટી-કટર અથવા સીકેટરથી કટ કરો. પરંતુ કાપો ત્યારે દરેક છોડ માંથી થોડા પાનને  કાપો જેથી થોડા દિવસમાં ફરી છોડમાં નવી ફૂટ આવે. 

તમે પારસલીમાંથી તૈયાર કરેલી ડીશના ફોટા રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  ફેસબુક ઉપર મૂકી બીજાને પણ પ્રોત્સાહિત કરો. 








0 comments

Add a heading by kheti rajkot