શાકભાજીના વેલા ચડાવવા શું કરવું ? સ્ટેકીંગ નેટ ક્યાંથી મળે ?













વેલા ચડાવવા ખુબ જ જરૂરી છે તે માટે તમે કબુતરની નેટ અથવા ફિશિંગ નેટ બઝારમાં  ખુબ જ સસ્તી મળે છે તેનો ઉપયોગ કરી શકો. લાકડા અથવા બામ્બુને ખોડી  તેમાં દોરી બાંધીને મંડપ પણ બનાવી શકો. 

સ્ટેકીંગ નેટ પણ બઝારમાં દોઢ મીટરના પન્નામા 10 મીટર મળે છે તે પણ ઉપયોગ કરીને દૂધી , કારેલા , ટીંડા , ગલકા , ઘીસોડાં , કાકડી , ટીંડોરા વગેરે ચડાવીને બધા ફળો એકધારા ગ્રીન અને આકર્ષક મેળવી શકાય છે , વેળા ઉપર ચડેલા હોય તો વીણવા પણ સહેલા પડે છે . સ્ટેકીંગ નેટ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોકમાં મળી જશે . 9825229966 

નવા વાચકોને વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ. 

વધુ માહિતી જાણવા 9825229966 ઉપર વોટ્સએપમાં RKG9966 લખો 




_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot