Total Pageviews

ઘરઆંગણે ફળપાક પપૈયા જરૂર વાવો



ઘરની આજુબાજુ એકાદ બે છોડ ફળપાકના જેવા કે પપૈયા, કેળ, સરગવો, આમળા, લીંબુ, ફાલસા, જામફળ, સીતાફળ ઘર આંગણે સહેલાઈથી વાવી શકાય છે. ફળોમાંથી ભરપૂર પ્રોટીન, ખનીજો અને વિટામિન્સ મળે છે

 જે આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક અને ઉપયોગી છે. ફળપાકના છોડ માટે મોટી ગ્રોબેગ અથવા મોટું પીપ લેવું જેથી તેના મૂળનો સારો વિકાસ થાય .ચોમાસામાં છોડ રોપતાં પહેલાં માટી તથા તેટલું સેન્દ્રિય ખાતર ઉમેરી  રોપણી કરવી 
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments