ઘરઆંગણે કમ્પોસ્ટ ખાતર:
કિચન ગાર્ડનમાં પાયામાં સેન્દ્રિય ખાતરો આપેલ હોય, માટી ફળદ્રુ પ હોય અને છોડનો વિકાસ સારો હોય તો રાસાયણિક ખાતરો આપવાની જરૂરિયાત રહેશે નહીં, તેમ છતાં જરૂરિયાત જણાય તો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, એનપીકે, જ જેવા ખાતરો માર્ગદર્શન મેળવી આપવા અથવા તો થોડી માત્રામાં જ આપવાં.
કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે શાકભાજીના છોડ તથા કચરો, ચાનાં ફૂચા, નીંદામણનો કચરો, ઝાડનાં પાન, નકામા કાગળ, જેવો કોઈપણ સડી જાય તેવા સેન્દ્રિય કચરાનો ઉપયોગ કરી કમ્પોસ્ટ ખાતર બનાવી શકાય.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen



Photo courtesy : google Image
0 comments