પીળા પાન થવાના કારણો ક્યાં ક્યા હોય ?




પીળા પાન થવાના કારણો 



પીળા પાંદડા થવા એટલે કે છોડ સ્ટ્રેસ  અનુભવે છે. 

ઉમર થાય તો પણ પાન ખરે - નીચેના પાંદડા ખરે 

ચુસીયા જીવાતનો વધુ એટેક હોય તો નીમ છાંટો 

બહુ વધુ મૂળ થઇ ગયા હોય તો છોડને મોટા ગમલામાં ટ્રાન્સફર કરો. 

ફેરરોપણીનો શોક લાગ્યો હોય તો એપ્સન  સોલ્ટ  ૫/૧૦ ગ્રામ પ્રતિ લીટર આપો 

ખાતર વધુ થઇ ગયું હોય તો Toxic અસરને લીધે પણ પાન  ખરે 

ઘણીવાર  PH આલ્કલાઇન હોય તો - લીંબુ નો રસ એક ચમચી જમીનમાં આપો 

તડકો અથવા વધુ ઠંડી/હિમ લાગેલ હોય તો 

વધુ પાણી પાવાથી પણ બની શકે. 





_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot